દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

લંડનઃ ધ ડ્યુક ઓફ યોર્ક- પ્રિન્સ એન્ડ્ર્યુ પર સગીર વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે જાતીય સંબંધો અંગે સોગંદ સાથે જુબાની આપવાનું દબાણ વધી રહ્યું...

લંડનઃ પતિ-પત્નીના સંબંધોના અનેક કિસ્સા રોજેરોજ સાંભળવા મળતા હોય છે પણ એક બ્રિટિશ મહિલા સારા ટિટલીએ તેના પતિએ તેની સાથે ત્રણસો વાર બળાત્કાર કર્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

લંડનઃ બ્રિટન પોતાના ખેલાડીઓ અને તેમની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લે છે, તેનું ઉદાહરણ આંતરરાષ્ટ્રીય બોક્સર આમિર ખાનના એક ઇન્ટરવ્યૂથી સામે આવ્યું છે.

લંડનઃ હોમ સેક્રેટરી થેરેસા મેએ પેરિસ હત્યાકાંડ પછી યહુદીવિરોધના નવા મોજા સામે ચેતવણી આપતાં જણાવ્યું છે કે યહુદીઓને બ્રિટનમાં રહેવું સલામત જણાતું નથી.

લંડનઃ મુસ્લિમ ઉમરાવ લોર્ડ ગૂલામ નૂને ત્રાસવાદના અપરાધ માટે દોષી ઠરાવાયેલા સાથે કેવી રીતે કામ પાર પાડવું તે વિશે કોઈ ખચકાટ વિના રાષ્ટ્રીય ચર્ચાની હિમાયત...

લંડનઃ ડ્યુક ઓફ યોર્ક તરૂણ વયની ‘સેક્સ સ્લેવ’ વર્જિનિયા રોબર્ટ્સ સાથે તેમના જાતીય સંબંધ અંગેના અહેવાલો ધ ટાઈમ્સ સહિતના અખબારોમાં પ્રસિદ્ધ થયા પછી સૌપ્રથમ...

લંડનઃ ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝના તારણો અનુસાર બેનિફિટ્સમાં કાપ અને ટેક્સમાં વધારાનો બેવડો માર મધ્યમવર્ગના કરદાતાઓને પડ્યો છે. આમાં પણ, બન્ને પેરન્ટ્સ £૫૪,૦૦૦ કે તેથી વધુ કમાતા હોય તેવા પરિવારને સૌથી વધુ નુકસાન ગયું છે. મધ્યમ આવકના પરિવારને...

લંડનઃ છેલ્લાં ૩૦ વર્ષમાં ઈમિગ્રેશનથી બ્રિટનના રૂપાંતર અંગે અભ્યાસ અનુસાર વસ્તીમાં દર વર્ષે એક શહેરની વસ્તીનો ઉમેરો થાય છે. અગાઉ ઈમિગ્રેશનથી થોડાં ગામની...

લંડનઃ ધ યુરોપિયન યુનિયને (EU) આગામી સીઝનના આરંભ પહેલા ભારતીય આફૂસ કેરીની આયાત પરનો પ્રતિબંધ હટાવી લેવાની સંમતિ દર્શાવી છે. જોકે, અન્ય શાકભાજી પરના પ્રતિબંધો...

અગ્રણી ડોક્ટરોએ હોસ્પિટલોના એક્સિડન્ટ્સ અને ઈમર્જન્સી (A&E) વિભાગોમાં દબાણ ઘટાડવા સસ્તા આલ્કોહોલ પર પ્રતિબંધ લાદવાની માગણી કરી છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter