શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

જી હા, તસવીરમાં જણાય છે તે પોલીસ કોન્સ્ટેબલ સ્ટીવ નોર્ટને તેમના હાથમાં દેખાય છે તે માત્ર એક દિવસના બાળકની જીંદગી સમયસૂચકતા દાખવીને બચાવી લીધી હતી.

વેસ્ટ લંડનના શેફર્ડબુશ ખાતે રહેતા રશેલ ડે બહાર ગયા હતા ત્યારે તેમની સાત માસની જર્મન શેફર્ડ કુતરી 'બેલા'એ ગત તા. ૨૧ના રોજ એડવોકેટ નામના દારૂની આખી બોટલ...

'ક્રિસમસ ડે'ના દિવસે લંડનથી બ્રાઇટન સૌથી વહેલું કોણ જઇ શકે? જે વહેલું પહોંચે તેને બીજાએ ઇનામ તરીકે 'કાર' આપવી. બાપ દિકરા વચ્ચે લાગેલી આ શરતને પૂરી કરવાનો પ્રયાસ કરનાર દિકરાની પોલીસે ધરપકડ કરવી પડી હતી.

હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૫નું કેલેન્ડર આગામી તા. ૧૦-૧-૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.

લંડનઃ લેબર પાર્ટીને ૨૦૧૦થી સમર્થન આપી રહેલા ભારતીય, કેરેબિયન અને આફ્રિકન મતદારોની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો હોવાનું બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના અભ્યાસે...

હોમ સેક્રેટરી થેરેસા મેએ વડા પ્રધાન ડેવિડ કેમરનને ચેતવણી આપી છે કે વિદેશી વિદ્યાર્થી અંગે કાર્યવાહીની નિષ્ફળતા વાર્ષિક નેટ માઈગ્રેશન હજારોમાં લાવવાનો લક્ષ્યાંક પૂરો કરવો અશક્ય બનાવશે.

લંડનઃ ઈંગ્લેન્ડના ગ્રેટર માન્ચેસ્ટરના એશ્ટન-અંડર-લાયને વિસ્તારને વધુ એક હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર મળશે. ટેમસાઈડ મેટ્રોપોલિટન બરો કાઉન્સિલે પૂર્વ...

લંડનઃ ઓશવિત્ઝ હોલોકાસ્ટના ૭૦ વર્ષની યાદમાં ટર્નર પ્રાઈઝ વિજેતા શિલ્પકાર અનીશ કપૂર દ્વારા નિર્મિત વિશાળ ૭૦ મીણબત્તી સમગ્ર બ્રિટનમાં ૨૭ જાન્યુઆરીએ પ્રગટાવાશે. હોલોકાસ્ટ મેમોરિયલ ડે ટ્રસ્ટ દ્વારા સ્મારક મીણબત્તીના નિર્માણ માટે અનીશ કપૂરની સેવા...



to the free, weekly Gujarat Samachar email newsletter