KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

રવિવાર ૧૧ નવેમ્બરના ઐતિહાસિક દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની શતાબ્દી ઉજવાઈ હતી. આ મહાયુદ્ધમાં ૧૩ લાખ ભારતીયો કોમનવેલ્થના અન્ય સૈનિકો સાથે ખભા મિલાવીને...

મોંઘવારી તો સહુને નડે અને જો તેમાં પણ આવકનો સ્રોત (ભંડોળ) ઘટી જાય તો શું કરવું? મેટ્રોપોલીટન પોલીસની આવી જ પરિસ્થિતિ છે. નવી આવક ઉભી કરવા હવે તેઓ બ્રાન્ડેડ...

તારીખ ૮ નવેમ્બરની રાત્રે લંડનસ્થિત વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાંથી અજાણ્યા ચોરે હરિકૃષ્ણ મહારાજની ત્રણ પવિત્ર મૂર્તિઓ ચોરી લેતા વિશ્વભરના હિન્દુ ભાવિકોને...

હોમ સેક્રેટરી સાજિદ જાવિદના સૌથી મોટા ભાઈ તારીક જાવિદે વેસ્ટ સસેક્સના સાઉથ લોજ હોટલના બાથરુમમાં ૨૯મી જુલાઈએ આપઘાત કર્યો હોવાનું કોરોનરે જણાવ્યું હતું.

પંજાબના સિંહ તરીકે પ્રસિદ્ધ શીખ મહારાજા રણજીતસિંહના પત્ની જીંદાન કૌરનો નેકલેસ ગત મંગળવાર, ૨૩ ઓક્ટોબરે લંડનમાં યોજાયેલી તીવ્ર સ્પર્ધાવાળી હરાજીમાં ૧૮૭,૦૦૦...

 ૩૬ વર્ષીય બ્રિટિશ મહિલાએ ઓફિસમાં કામ કરતી વખતે જોરથી નાક ખંખેરતા થોડા સમય માટે તેની દ્રષ્ટિ જતી રહી હતી અને ચહેરાના એક હાડકામાં ફ્રેક્ચર થયું હતું. બ્રિટિશ...

ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય મૂળના એક પ્રજ્ઞાચક્ષુને રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે એક ઘોડો અપાશે. ભારતીય મૂળના પત્રકાર મોહમ્મદ સલીમ પટેલ (૨૪) લેન્કેશાયરના...

ઓસામા બિન લાદેનને મળ્યો હોવાની ખોટી વાત કરનાર માન્ચેસ્ટરના ૩૮ વર્ષીય હસન બટ્ટને ૧.૧ મિલિયન પાઉન્ડના ‘ઈ બે’ કોભાંડ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ એન્થની ક્રોસ QCએ ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

ભારત અને વિશ્વના દેશોમાં હિન્દુ, શીખ અને જૈનોના સૌથી મોટા તહેવાર દીવાળીની ઉજવણી લંડનના મેયર દ્વારા રવિવાર ૨૮ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરવામાં આવનાર...



to the free, weekly Gujarat Samachar email newsletter