ડ્રોનને લીધે ગેટવિક એરપોર્ટ પર ખોરવાઈ ગયેલા વિમાની વ્યવહારની ઘટનામાં એક નિર્દોષ દંપતીને ૩૬ કલાક સુધી અટક હેઠળ રાખવા બદલ સસેક્સ પોલીસ પર ડરાવી ધમકાવીને તપાસ કરવાનો આક્ષેપ મૂકાયો હતો.
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
ડ્રોનને લીધે ગેટવિક એરપોર્ટ પર ખોરવાઈ ગયેલા વિમાની વ્યવહારની ઘટનામાં એક નિર્દોષ દંપતીને ૩૬ કલાક સુધી અટક હેઠળ રાખવા બદલ સસેક્સ પોલીસ પર ડરાવી ધમકાવીને તપાસ કરવાનો આક્ષેપ મૂકાયો હતો.

૩૦ ડિસેમ્બરની વહેલી સવારે ડર્બીમાં એ૩૮ પર સફેદ મર્સિડિઝ સાથે રેસ લગાવીને કલાકના ૧૩૦ માઈલની ઝડપે મર્સિડિઝ કાર હંકારનાર ગેરકાયદે ઈમિગ્રન્ટ એહમદ અલી પર ત્રીજી...

નવા વર્ષ ૨૦૧૯ના પ્રથમ દિવસે હર્ટફોર્ડશાયરમાં આધ્યાત્મિક કલ્યાણ અને સમુદાયની સેવા માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા લંડન સ્પિરિચ્યુઅલ સેન્ટરને લોન્ચ...

ક્રિસમસ દરમિયાન બ્રિટનના બીજા ક્રમના સૌથી વ્યસ્ત ગેટવિક એરપોર્ટને ડ્રોનની ઘૂસણખોરીના કારણે બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે...

તસવીરમાં દેખાતી ઈમારત કોઈ ઈંટભઠ્ઠી નહિ પરંતુ, યુકેનું સૌથી જૂનું ફ્રીઝર અથવા આઈસ હાઉસ છે તે જાણીને જરા પણ આશ્ચર્ય પામશો નહિ. લંડન પર ભીષણ બોમ્બમારો થયો...
સ્ટીફન લોરેન્સના એક શકમંદ હત્યારા જેમી એકોર્ટે ૪ મિલિયન પાઉન્ડના ડ્રગ સોદામાં પોતે મુખ્ય હોવાનું કબૂલ કરતાં હવે હત્યાના પાંચમાંથી ચાર શકમંદ જેલભેગા થયા છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને ૧૦૦ કરતાં વધુ વર્ષ પહેલાં આગાહી કરી હતી કે આખું બ્રહ્માંડ રહસ્યમય કાળા...

સાઉથ ઈસ્ટ લંડનની બેલ્માર્શ જેલમાં દાણચોરીથી અંદાજે ૬૦,૦૦૦ પાઉન્ડનું ડ્રગ ઘૂસાડવાના પ્રયાસની શંકાના આધારે જેલના ૪૯ વર્ષીય ઈમામ મોહમ્મદ રાવતની ધરપકડ કરાઈ...

અનેક ગુના આચરીને પોલીસથી છૂપાતા રહેલા અને ફેસબુક પર પોલીસની મશ્કરી કરનારા ૧૮ વર્ષીય એલિયટ બોવરે અકસ્માતમાં ૧૬ મહિનાના બાળક સહિત ચાર લોકોને મારી નાખ્યા...

ભારતીય બેંકોનું આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ફૂલેકું ફેરવીને લંડન જઇ વસેલા વિજય માલ્યાએ હવે પોતાના સૂર બદલ્યા છે. અત્યાર સુધી ભારત આવવાની ના પાડનારો...