અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

 ૩૬ વર્ષીય બ્રિટિશ મહિલાએ ઓફિસમાં કામ કરતી વખતે જોરથી નાક ખંખેરતા થોડા સમય માટે તેની દ્રષ્ટિ જતી રહી હતી અને ચહેરાના એક હાડકામાં ફ્રેક્ચર થયું હતું. બ્રિટિશ...

ઇંગ્લેન્ડમાં રહેતા ભારતીય મૂળના એક પ્રજ્ઞાચક્ષુને રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરવા માટે એક ઘોડો અપાશે. ભારતીય મૂળના પત્રકાર મોહમ્મદ સલીમ પટેલ (૨૪) લેન્કેશાયરના...

ઓસામા બિન લાદેનને મળ્યો હોવાની ખોટી વાત કરનાર માન્ચેસ્ટરના ૩૮ વર્ષીય હસન બટ્ટને ૧.૧ મિલિયન પાઉન્ડના ‘ઈ બે’ કોભાંડ બદલ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટના જજ એન્થની ક્રોસ QCએ ૧૩ વર્ષની જેલની સજા ફરમાવી હતી.

બ્રિટનની કોર્ટે ભાગેડુ લિકર કિંગ માલ્યાની ૬ મોંઘી કારો વેચવાનો આદેશ આપ્યો છે. કારોને વેચી જે રકમ મળશે તે ભારતીય બેન્કોને અપાશે. કોર્ટે કારોની લઘુત્તમ વેલ્યુ...

ભારત અને વિશ્વના દેશોમાં હિન્દુ, શીખ અને જૈનોના સૌથી મોટા તહેવાર દીવાળીની ઉજવણી લંડનના મેયર દ્વારા રવિવાર ૨૮ ઓક્ટોબરે ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે કરવામાં આવનાર...

૪૭ વર્ષ પહેલાં બ્રિટનમાં શરણાર્થી તરીકે આશ્રય પામેલા ૩૦ થી ૩૫ હજાર કચ્છી લેવા પટેલો લંડનમાં ૧૨ મિલિયન પાઉન્ડના મેગા ખર્ચે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ `ઇન્ડિયા...

ઈન્ડિયન નેશનલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન (INSA UK) દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનો કાર્યક્રમ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન ખાતે યોજાયો હતો. દેશની વિવિધ...

મેડમ મેયર ડેબી કૌર થિઆરાએ રેડબ્રિજમાં ૧૪ ઓક્ટોબર, રવિવારે સેવા ડેનો સત્તાવાર આરંભ કર્યો હતો. આ પરિવર્તનકારી દિવસનું કાર્ય ઈલ્ફોર્ડ વીએચપી કોમ્યુનિટી સેન્ટરમાં...

મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી- હલ દ્વારા મહાત્મા ગાંધી સંબંધિત વિષય પર આ વર્ષે વ્યાખ્યાનને બદલે પેનલ ડિસ્કશન યોજાયું હતું. તેમાં ચાર ગાંધી સ્કોલરો લોર્ડ...

ઈલિંગ સાઉથહોલના લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્મા ક્વીન્સ કોમનવેલ્થ કેનોપીના ભાગરુપે વૃક્ષારોપણના અભિયાનમાં ૫૦૮ સાંસદોની સાથે સામેલ થયા છે. તેઓ ૨૬ ઓક્ટોબરે...



to the free, weekly Gujarat Samachar email newsletter