KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જગદગુરુ વલ્લ્ભાચાર્યજી મહાપ્રભુજી મહારાજના ૧૮મા વંશજ વ્રજરાજકુમારજી મહોદયશ્રી ૯મી ઓગસ્ટ સુધી યુકેના પ્રવાસે પધાર્યા છે. તેઓની વિશેષ ઉપસ્થિતિમાં વલ્લભ યુથ...

યુકેમાં એસિડ ફેંકવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે મંગળવાર, ૨૫ જુલાઈની સાંજે સાત કલાકના સુમારે બે બંગાળી યુવાનો પર પ્રવાહી એસિડ ફેંકવામાં આવતા તેમના ચહેરા અને...

તા. ૧૩ જુલાઈને ગુરુવારે હાઉસ અોફ કોમન્સના ચર્ચીલ રૂમ ખાતે યોજાયેલા ફાઇનાન્સ બેન્કિંગ ઇન્સ્યુરન્સના વિમોચન સમારોહમાં હેરો નોર્થ વેસ્ટ લંડનની વિખ્યાત ફર્મ...

નામર્દ લોકોના હથિયાર ગણાતા એસિડ દ્વારા હુમલો કરનારા લોકોને આજીવન કેદ સુધીની સજા ફટકારવા અને એસિડ જેવા ખતરનાક રસાયણનો હથિયાર તરીકે ઉપયોગ ન કરી શકાય તે માટે...

એક જ ઘરમાં ૭૭ વર્ષીય માતા માર્થા પરેરાની હત્યા કર્યાની કબૂલાત તેની ૫૫ વર્ષની પુત્રી શર્લી ડી’ સિલ્વાએ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ સોમવાર ૧૭ જુલાઈએ કરી હતી....

ડો. રેમી રેન્જર CBE એ ભપકાદાર શૈલીમાં પોતાના ૭૦મા જન્મદિનની ઉજવણી કરી હતી. લંડનના પાર્ક લેનમાં ગ્રોવનર હાઉસ હોટેલમાં આ વિશેષ દિવસને ઉજવવા ૮૦૦થી વધુ મહાનુભાવો...

છઠ્ઠી વાર્ષિક ટુર્નામેન્ટ પ્રાઈડવ્યૂ ક્રિકેટર્સ કપ દ્વારા તેમની પસંદગીની ચેરિટી ‘One Kind Act!’ માટે ૨૧,૫૪૨ પાઉન્ડનું વિક્રમી ભંડોળ એકત્ર કરવામાં આવ્યું...

ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર તથા હજ અને ઉમરાહ ફ્રોડનો પ્રશ્ન હાથ ધરનારી સિટી ઓફ લંડન પોલીસે હજ છેતરપીંડીનો સામનો કરવા મક્કાની લાયસન્સ વિનાની પેકેડ ટુર્સ...

ટ્રાન્સપોર્ટ ફોર લંડન એટલે કે TFL દ્વારા મેટ્રોમાં કરાતી એનાઉન્સમેન્ટમાં હવે ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ શબ્દો સાંભળવા નહિ મળે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૧૩ જુલાઈ, ગુરુવારે આ જાહેરાત કરી હતી. સંબોધનમાં લૈંગિક સમાનતા લાવવા માટે લંડન મેટ્રો સ્ટાફે હવે...

ફાઈનાન્સ, બેન્કિંગ એન્ડ ઈન્સ્યુરન્સ (FBI) મેગેઝિનની ૧૭મી આવૃત્તીનું વિમોચન હાઉસ ઓફ કોમન્સના ચર્ચિલ હોલમાં ગુરુવાર, ૧૩ જુલાઈના રોજ વિશેષ સમારંભમાં કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter