KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ઓક્સફર્ડ સ્ટ્રીટ જેવા ભરચક વિસ્તારમાં નેઈલ બોમ્બનો વિસ્ફોટ કરવાની યોજનાનો ઈરાદો રાખતા ૧૯ વર્ષીય તરુણ હારુન અલી સઈદને ત્રીજી જુલાઈએ આજીવન કેદની સજા ફરમાવાઈ...

આંતરરાષ્ટ્રીય માઈન્ડ ટ્રેનર અને લાઈફ કોચ ડો. જિતેન્દ્ર અઢીઆ સાત વર્ષના લાંબા ગાળા પછી ઓગસ્ટ મહિનામાં યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ માનવીના અવચેતન મનની...

સેન્ટ લ્યૂક્સ હોસ્પાઈસ માટે ભંડોળ એકત્ર કરવા ૧,૪૦૦ મહિલાએ શુક્રવાર ૩૦ જૂને મિડનાઈટ વોકનું આયોજન કર્યું હતું. હોસ્પાઈસ માટે વર્ષના સૌથી મોટા ગણાતા ઈવેન્ટમાં...

મુસ્લિમ કઝીન્સ રેશમ ખાન અને જમીલ મુખ્તાર પર ઈસ્ટ લંડનમાં ૨૧ જૂને એસિડ એટેક કરાયો હતો, જેને મેટ્રોપોલીટન પોલીસ હેટ ક્રાઈમ ગણાવી રહી છે. કોઈ જાતની ઉશ્કેરણી...

ગ્રેનફેલ ટાવરની આગ દુર્ઘટનાના કારણે કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી કાઉન્સિલના વડા નિકોલસ હોલ્ગેટે હોદ્દો છોડવાની ફરજ પડી છે તેમને છ આંકડામાં વળતરની રકમ ચૂકવાશે...

કિડબ્રુક વિસ્તારમાં થોમસ ટેલિસ સ્કૂલના અંગ્રેજી ભાષાના શિક્ષકે શેક્સપિયરની ટ્રેજેડી મેકબેથ વિશે ભણાવતી વખતે કિશોર વયના ૬૦થી વધુ વિદ્યાર્થીને હોમવર્ક તરીકે સ્યૂસાઇડ નોટ લખી લાવવા જણાવતાં યુકેમાં મોટો વિવાદ સર્જાયો છે. વિવાદના પગલે શાળાએ તત્કાળ...

 બ્રિટિશ પાર્લામેન્ટ પર શુક્રવારની રાત્રે સાયબર હુમલો થયો હતો. ખૂબ જ સુરક્ષિત ગણાતી સંસદની કમ્પ્યૂટર સિસ્ટમના ૯,૦૦૦ યૂઝર્સમાંથી ૯૦ના ઇ-મેલ એકાઉન્ટ આ હુમલાની ઝપેટમાં આવી ગયાની આશંકા છે. આ સાયબર હુમલાની તપાસ શરૂ કરાઇ હતી. સ્કાય ન્યૂઝના હેવાલ મુજબ...

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...

બ્રિટનભરમાં માર્ચ મહિના દરમિયાન યોજાયેલા "માતૃ વંદના" કાર્યક્રમોની સફળતા બાદ તા. ૧૭ જૂનના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ગીત સંગીત કાર્યક્રમને શાનદાર સફળતા મળી હતી. ફાધર્સ...

પશ્ચિમ લંડનમાં ૨૭ માળના ગ્રેનફેલ ટાવરમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલાઓનો આંકડો વધીને ૧૭ થયો છે. જ્યારે ૭૫થી વધુ લોકોને ઈજા થઈ છે, જેમાંથી ૧૮ લોકોની હાલત...



to the free, weekly Gujarat Samachar email newsletter