હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચન

ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

યુકે સરકારની મુખ્ય નેશનલ ટ્યુટરિંગ સ્કીમ હેઠળ અંગ્રેજ વિદ્યાર્થીઓને ભણાવવા શ્રીલંકામાં ૧૮ વર્ષથી ઓછી વયના ટ્યુટર્સનો ઉપયોગ કરાય છે અને તેમને પ્રતિ કલાક ૧.૫૭ પાઉન્ડ જેટલું તદ્દન નજીવું વળતર અપાય છે. આ બાબતે ઉહાપોહ થતાં યુકેએ ૧૮ વર્ષથી ઓછી વયના...

બ્રિટનમાં ઓછામાં ઓછી ૧૭ શાળા ચાઈનીઝ કંપનીઓના કબજા હેઠળ છે. ખાનગી શાળાઓ ચીનની કંપનીઓ દ્વારા ખરીદાય છે એટલું જ નહિ, કેટલીક શાળામાં કોમ્યુનિસ્ટ્સ દ્વારા મંજૂર...

બર્મિંગહામની ચાર વર્ષની બ્રિટિશ શીખ બાળા દયાલ કૌરે ૧૪૫નો આઈક્યુ (IQ – ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. ઉત્કૃષ્ટ બુદ્ધિમત્તાવાળા બાળકોની...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શાળાઓ ક્યારે ખોલી શકાશે તેના સસ્પેન્સને દૂર કરતા સ્પષ્ટ કર્યું હતું કે વહેલામાં વહેલું ૮ માર્ચ, સોમવારથી શાળાઓ ખોલવાની આશા છે...

ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનના પગલાંમાં શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાની હોઈ સતત બીજા વર્ષે તમામ GCSEs અને A-level પરીક્ષાઓ પડતી મૂકવામાં આવી છે. સરકાર માને...

સેકન્ડ ટર્મમાં પણ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ખુલશે કે નહિ તેની અવઢવ હવે પૂરી થઈ છે. બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં જાહેર કરેલા નવા નેશનલ કોરોના વાઈરસ...

ઈંગ્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓ માટે ૪ અને ૧૧ જાન્યુઆરીથી ખુલનારી શાળાઓ હવે ખોલવામાં આવશે નહિ તેમ જણાય છે. પ્રાઈમરીઝ, ધોરણ ૧૧ અને ૧૩ તેમજ ચાવીરુપ વર્કર્સના...

માત્ર ઓનલાઈન ટ્યૂશન માટે સંપૂર્ણ ફી ચૂકવનારા નારાજ વિદ્યાર્થીઓને રિફંડ આપવાની જવાબદારી મુદ્દે યુનિવર્સિટીઓ અને સરકારમાં કોઈ સંમતિ નથી. કેમ્પસમાં કોરોના વાઈરસનું સંક્રમણ હોવાથી ઘણી સંસ્થાએ તેમના શિક્ષણને ઓનલાઈન કરવાની ફરજ પડી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter