હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચન

ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

દાદીમા જિના હેરિસનો બ્રિટન ટાપુના બે છેડાનું અંતર કાપવાનો વિક્રમ

82 વર્ષની જૈફ વયે બર્મિંગહામના દાદીમા જિના હેરિસે બ્રિટિશ ટાપુના બે છેડાં લેન્ડ્ઝ એન્ડથી જ્હોન ઓ’ગ્રોટ્સ સુધી સાઈકલ ચલાવનાર સૌથી મોટી વયની મહિલા તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. તેમણે આ સાઈકલયાત્રા 28 દિવસમાં પૂર્ણ કરવા સાથે ડોમેસ્ટિક એબ્યુઝ...

લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

મહામારી હોવાં છતાં વિક્રમી સંખ્યામાં બ્રિટિશ વિદ્યાર્થીઓ ઓટમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું આયોજન કરી રહ્યા છે. શાળાઓ છોડ્યા પછી ડીગ્રી કોર્સીસ માટે અરજી કરનારાની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો થયો છે. સૌથી મનપસંદ યુનિવર્સિટીઓમાં અભ્યાસની અરજીઓ...

કોરોના મહામારીના હાહાકાર વચ્ચે પણ ભારતના વિદ્યાર્થીઓએ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા ધસારો કર્યો છે. મહામારી અગાઉનાં વર્ષમાં ૭,૬૪૦ ભારતીય વિદ્યાર્થીઓએ...

સામાન્ય રીતે બાળકો સ્કૂલે ન જવા પેટના દુખાવાનું કે તાવનું બહાનું કાઢે છે પણ યુકેમાં વિદ્યાર્થીઓ શાળાએ જવું ન પડે તે માટે સંતરાના જ્યૂસથી કોરોનાના બનાવટી પોઝિટિવ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આટલુ જ નહિ, તેઓ આ રિપોર્ટ કેવી રીતે મેળવી શકાય તેની...

મહામારીના પ્રવાસ નિયંત્રણોને નજરમાં રાખી યુકેની હોમ ઓફિસ દ્વારા બે વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક (PSW) વિઝા માટેની સમયમર્યાદા લંબાવાઈ છે. ગ્રેજ્યુએટ રુટ મારફત...

કોવિડ મહામારી દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ ગુમાવવો પડ્યો તેને બરાબર શીખવવા માટેની યોજનાના વડા સર કેવાન કોલિન્સે રાજીનામું આપી દીધું છે. સર કોલિન્સે આ કોવિડ...

ભારતીય મૂળની અન્વી ભૂટાણી ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષ માટે ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનની પ્રમુખપદની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવી છે. અન્વી મેગ્ડેલન કોલેજની હ્યુમન...

હેરો વેસ્ટના લેબર સાંસદ ગેરેથ થોમસે ગુજરાતી અને ઉર્દુ જેવી ભાષાઓમાં GCSE ક્વોલિફિકેશન મેળવતા વિદ્યાર્થીઓની સ્થિર ઘટાડો દર્શાવતા આંકડાઓ બાબતે ચિંતા વ્યક્ત...

બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં વધતાં કોરોના સંકટથી ભારે ચિંતામાં છે. ભારતમાં પોતાના અસરગ્રસ્ત પરિવારોની શક્ય મદદ કરવા કેટલાક વિદ્યાર્થીઓના...

સરકારના કમિશન ઓન રેસ એન્ડ ઈથનિક ડિસ્પેરિટીઝ દ્વારા તૈયાર કરાયેલા રેસ રિપોર્ટ અનુસાર બ્લેક કેરેબિયન્સ જૂથને બાદ કરતા મોટા ભાગના વંશીય લઘુમતી બાળકો શાળાઓમાં...

યુકેની શાળાઓમાં ગત પાંચ વર્ષમાં ૬૦,૦૦૦થી વધુ રેસિસ્ટ ઘટના નોંધાઈ હોવાનું ધ ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું છે. યુકેની સરકારે રેસિસ્ટ ઘટનાઓ રિપોર્ટ કરવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter