ચૂંટણી જંગની સાથે સાથે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી ચૂંટણી લડતા અધીર રંજન ચૌધરીએ એવું ચોંકાવનારું નિવેદન કર્યું છે કે દેશની સૌથી જૂનામાં જૂની પાર્ટીને અદાણી-અંબાણી પાસેથી પૈસા નહીં મળવાને તેમને બદનામ કરાઇ રહ્યા છે.

ભારતીય દંપતી અને પૌત્રનાં મોત માટે ભારતીય ચોર જવાબદાર

કેનેડામાં તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્રના મોત માટે દારૂની દુકાનમાંથી દારૂની ચોરી કરનાર ભારતીય મૂળનો 21 વર્ષીય યુવાન ગગનદીપ સિંહ જવાબદાર હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

ભારતીય હાઈ કમિશન દ્વારા ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ધારકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તે મુજબ OCI કાર્ડધારકની વય ૨૦ વર્ષની થાય ત્યાં...

બંગાળી ભાષાને લંડનમાં સૌથી વધુ બોલાતી બીજા ક્રમની સત્તાવાર ભાષા જાહેર કરવામાં આવી છે. આ પછી પોલીશ અને તુર્કી ભાષા આવે છે. આશરે ૧૬૫,૩૧૧ લંડનવાસી આ ત્રણમાંથી એકને પોતાની પ્રથમ ભાષા તરીકે બોલે છે. લંડનના ૭૧,૬૦૯ લોકો મુખ્યત્વે બંગાળી અને ૪૮,૫૮૫...

મૂળ બારડોલીના કવિ, લેખક, પત્રકાર દીપક બારડોલીકરે લંડનમાં અંતિમ શ્વાસ લીધા હતા. ‘ગુર્જરીનો કવિ છું હું ‘દીપક’, હું નથી એક દેશનો માણસ!’ થી વધુ પ્રખ્યાત બારડોલીકરે...

આસામી મૂળના અનેક નાગરિકોએ લંડનસ્થિત શનિવારે ભારતીય દૂતાવાસ બહાર એકત્ર થઈ નાગરિકતા બિલનો વિરોધ કર્યો હતો અને મોદીવિરોધી નારેબાજી કરી હતી. અન્ય ભારતીયો પણ...

મૈસૂરના સુધેશ અભિષેક ભટ (ઉં ૨૫) કેલિફોર્નિયા યુનિવર્સિટી સેન બર્નાડિનોમાં કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતો હતો. તાજેતરમાં એક મોટેલની બહાર ફાયરિંગથી તેની હત્યા કરાઈ હતી. થેંક્સગિવિંગ ડેના દિવસે સુધેશનો મૃતદેહ મળી આવ્યો હતો. સુધેશ...

નાગપુરના રહીશ ગુજરાતી જીતેન્દ્ર હરીશ બેલાણી (ઉં. ૩૭)ને ૩જી જૂને ચેક રિપબ્લિકમાંથી પકડાયા પછી અમેરિકા મોકલાયો હતો. ૨૬ જૂન, ૨૦૧૯માં જ્યુરીએ તેના પર આઠ કાઉન્ટના ગુના સાથે નોંધ્યું કે અમેરિકામાં ડ્રગની આયાત કરવાના ષડયંત્રમાં સામેલ હોવા બદલ બેલાણીને...

ઉન્નાવ જિલ્લામાં ગેંગરેપ બાદ પીડિતાને જીવતી સળગાવી દેવાની ઘટના બાદ ઉત્તર પ્રદેશના જુદા જુદા હિસ્સામાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. જે બાદ રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની કેબિનેટે સોમવારે ૨૧૮ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચનાને મંજૂરી આપી દીધી...

કર્ણાટક વિધાનસભાની ૧૫ બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં હતાં. જેમાં ૧૫માંથી ૧૨ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોંગ્રેસને ફાળે ૨ અને અન્યને ફાળે ૧ સીટ ગઈ હતી. ૧૫માંથી ૧૨ સીટ પર ક્લિન સ્વિપને કારણે યેદિયુરપ્પા સરકારને ૨૨૪ સભ્યો...

બહુચર્ચિત હૈદરાબાદ ગેંગરેપ કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાતા દેશના બહુમતી વર્ગમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ, માનવાધિકાર ચળવળકારોએ...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતની પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના...



to the free, weekly Gujarat Samachar email newsletter