ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

 ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન જાહેર કરાયા હતાં. જેમાં ૭ મહાનુભાવોને પદ્મ વિભૂષણ, ૧૦ મહાનુભાવોને પદ્મ...

એનસીબીએ સરહદ પારથી ચાલતા ડ્રગ્સની દાણચોરીના કૌભાંડની તપાસના ભાગરૂપે ચેન્નઈમાંથી ૨૨મી જાન્યુઆરીએ રૂ. ૧૦૦૦ કરોડના મૂલ્યની ૧૦૦ કિલો હેરોઈન સાથે શ્રીલંકાના બે નાગરિકો નવાસ અને મોહમ્મદ અફનાસની ધરપકડ કરી હતી. બંને શ્રીલંકન તેમની ઓળખ છુપાવીને તામિલનાડુના...

જયપુરમાં જ્વેલરીની કંપની અને બે રિઅલ એસ્ટેટ ડેવલોપર્સના પરિસરમાં દરોડા પાડીને આવકવેરા વિભાગે રૂ. ૧૪૦૦ કરોડના કાળા નાણાના વ્યવહારો પકડી પાડયા હતા. સીબીડીટીના જણાવ્યા અનુસાર, ૨૧ જાન્યુઆરીએ આ કંપનીઓના કુલ ૩૧ પરિસરોમાં દરોડા પાડ્યા હતાં. આ ડેવલોપરના...

ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કસ્ટમ વિભાગે યુગાન્ડાના બે મુસાફરોને રૂ. ૬૮ કરોડના હેરોઇન સાથે તાજેતરમાં પકડ્યા હતા. દોહા થઇ એન્ટેબી એરપોર્ટથી ભારત આવેલા બે યુગાન્ડિયનોને શંકાના આધારે એરપોર્ટ પર આંતરાયા હતા. બંને ભારતમાં કેફી દ્રવ્ય ઘુસાડવાની...

નામાંકિત વકીલ કિરીટ જોશીની એપ્રિલ, ૨૦૧૮માં હત્યા કરાવ્યા પછી દુબઇ અને આફ્રિકા નાસી ગયેલા જામનગરના ૪૧ વર્ષના ગેંગસ્ટર અને ભૂમાફિયા જયસુખ મૂળજીભાઇ રાણપરિયા...

બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડથી વધુ રુપિયાની લોન્સ લઈ યુકે નાસી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યર્પણમાં...

ચીન અને પાકિસ્તાનની મિલીભગત સામે સૈન્ય ક્ષમતા હાંસલ કરવાની દિશામાં વધુ એક પગલું ભરતાં સરકારે રૂ. ૪૮,૦૦૦ કરોડના ખર્ચે ૮૩ ‘તેજસ’ યુદ્ધવિમાન ખરીદવા મંજૂરી...

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા...

ઈન્ડો-બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ના અધ્યક્ષ અને લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્માએ બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા પ્રકાશિત જમ્મુ અને કાશ્મીર...



to the free, weekly Gujarat Samachar email newsletter