ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

મંગળવારના અહેવાલો પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૧૦૯૩૧૪૯૨, કુલ મૃતકાંક ૧૫૫૮૮૩ અને કોરોનામાંથી રિકવર થયેલા લોકોનો કુલ આંક ૧૦૬૩૭૭૪૩ પહોંચ્યો હતો.

વિશ્વપ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષપદે ચૂંટાઈને ભારતની વિદ્યાર્થિની રશ્મિ સામંતે ડંકો વગાડી દીધો છે. કર્ણાટકની રશ્મિ સામંતે...

ગ્રેટા થનબર્ગ ટૂલકીટ કેસમાં બેંગ્લૂરુની ૨૧ વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કર્યા બાદ સોમવારે દિલ્હી પોલીસે બોમ્બે હાઇ કોર્ટના વકીલ નિકિતા જેકબ...

નૌકાદળના વિમાનવાહક જહાજ આઇએનએસ વિરાટને ભાંગી નાંખવાની પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી છે. એન્વીટેક મરિન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય અને ગુજરાતના અલંગ સ્થિત શ્રી રામ શિપ બ્રેકર્સ...

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ૧૬મી ફેબ્રુઆરીએ ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે....

જ્ઞાનને કોઇ સીમાડા નથી હોતા તેમ જ્ઞાનને કોઈ વય પણ હોતી નથી એ કહેવતને સાર્થક કરતા ઘણા ઉદાહરણો આપણે વારંવાર સાંભળતાં હોઈએ છીએ ત્યારે હવે મળો વિશ્વના સૌથી...

ઉત્તરાખંડના ચમોલી પાસે ગ્લેશિયર તૂટવાથી આવેલા ભયાનક પૂર બાદ ફરી એક વખત દેવભૂમિમાં કુદરતના કેરની દિશામાં વિચારવા માટે લોકો મજબૂર બન્યા છે. કેદારનાથની જેમ...

આ જળપ્રલયે ફરી વખત ભારત સહિત દુનિયાના તમામ દેશોને ગ્લોબલ વોર્મિંગની દિશામાં વિચાર કરવા મજબૂર કર્યા છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલય, ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકાના...

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે રૂપિયા ૧૩,૦૦૦ કરોડ  (૧.૩૦૧ બિલિયન પાઉન્ડ) છેતરપીંડી, ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter