ગોવામાં વિશ્વની સૌથી ઊંચી રામ પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના...

અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોમનવેલ્થ ગેમ્સ - 2030ની યજમાનગતિ ગુજરાતને મળી છે. ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ્સની બેઠકમાં 74 સભ્યોની સમિતિએ આ નિર્ણય પર મંજૂરીની મહોર મારી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સનું શતાબ્દી વર્ષ હોવાથી આયોજનનું...

દિલ્હીમાં ૩૦મીએ કડક સુરક્ષા ધરાવતા ઈઝરાયેલ દૂતાવાસ નજીક આઇઇડી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ચાર-પાંચ કારના કાચ તૂટયા હતા. એક પણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી....

રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનમાં ચિરાગ પાસવાનને મુદ્દે મામલો હજી શાંત નથી થઈ રહ્યો. અંદાજપત્ર રજૂ થતાં પહેલાં બોલાવાયેલી બેઠકમાં કેન્દ્રીય સંસદીય કાર્ય પ્રધાન...

કેન્દ્ર સરકાર બ્રિટનની કેઈર્ન એનર્જીને ચૂકવવાના થતા ૧.૪ અબજ ડોલરની બદલીમાં રત્ન આર સિરીઝ પૈકીનું કોઈ ઓઈલફિલ્ડ આપે તેવી સંભાવના છે. આમ કરવા પાછળનો હેતુ...

રાજસ્થાનમાં ૨૦ જિલ્લાની ૯૦ બેઠકો પર આયોજિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયાં. ૩૦૩૪ વોર્ડમાંથી કોંગ્રેસને ૧૧૯૭માં જીત મળી હતી જ્યારે વિપક્ષ...

દેશમાં જોરશોરથી કોરોના વેક્સિનેશન ચાલે છે ત્યારે દેશમાં નાના બાળકો માટેની કોરોના વેક્સિન ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે તેવું સીરમે ૩૧મી જાન્યુઆરીએ જાહેર...

૨૦૧૭માં ભારત-ચીન વચ્ચે ભુતાનના દોકલામ ત્રિભેટા વિસ્તારમાં મહિનાઓ સંઘર્ષ થયો હતો. થોડા દિવસો પહેલાં સિક્કિમના નાકુલામાં ભારત-ચીની સૈનિકો વચ્ચે મારામારી...

જો બાઈડેને શપથ સમારોહમાં જે ભાષણ આપ્યું તેની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. ખાસ તો તેમણે ડેમોક્રેસી અને એકતાનો જે મેસેજ આપ્યો તેની નોંધ લેવાઈ છે. એ ભાષણ એક...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે મોઢેરાનું સૂર્યમંદિર રજૂ કરાયું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter