અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

 ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી વાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 અનુસાર, અંબાણી પરિવાર પાસે રૂ. 8.6 લાખ...

ભારત અને અમેરિકાના વેપાર પ્રતિનિધિઓ વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલી ચર્ચામાં બંને પક્ષોએ થોડા-થોડા પગલાં પાછા ખેંચવા માટે તૈયાર હોવાનું સ્પષ્ટ થયું છે. જોકે,...

 ‘નાસા’ના અંતરીક્ષયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે અંતરિક્ષથી પરત આવ્યાં પછી પહેલી વખત પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં સુનીતા વિલિયમ્સે અંતરિક્ષથી...

અમૃતસર હત્યાકાંડ તરીકે પણ ઓળખાતા 1919ના જલિયાંવાલા બાગ નરસંહાર બદલ સરકારે સત્તાવાર માફી માગવી જોઈએ તેવો અનુરોધ કરતા ટોરી સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું...

યુનાઇટે આરબ અમીરાતે ભારતને અનોખી ભેટ આપી છે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાને રમઝાન પહેલા 500 ભારતીયોની સજા માફ કરીને નવજીવન આપ્યું છે.

રાજસ્થાનના બાંસવાડામાં રહેતા કૃષ્ણાને જન્મથી હાથ-પગ નથી. જન્મસમયે તો ડોક્ટરોને તેના જીવવા અંગે પણ આશંકા હતી, પણ કૃષ્ણા જેનું નામ. ડોક્ટરોની આશંકાને ખોટી...

અમેરિકામાં વસવાટ કરતાં સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકાની ટ્રમ્પ સરકારે જોરદાર આંચકો આપ્યો છે. વાસ્તવમાં અમેરિકામાં રહેતાં અને અમેરિકન યુનિવર્સિટીમાં...

અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલાએ 11 વર્ષના દીકરાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. સરિતા રામારાજુ નામની 48 વર્ષની આ મહિલા ડિવોર્સી છે અને દીકરાની કસ્ટડી...

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને...

ગુજરાતી અમેરિકન અવકાશયાત્રી સુનીતાના પૃથ્વી પર પુનરાગમનની ભારતમાં ઉજવણી કરાઈ હતી. સુનીતા સ્પેસ સ્ટેશનમાં હતી ત્યારે તેણે અવકાશમાંથી જ ભારતમાં યોજાયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter