અયોધ્યામાં હનુમાનજીની ગાથા હવે 7-ડીમાં જોવા મળશે

રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.

મોદી સાથે મળીને દરેક સમસ્યાનો ઉકેલ લાવીશું: ટ્રમ્પ

 પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. 

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ...

ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા મંગળવારે ભારતના વરિષ્ઠ રાજનેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનેશભાઇ ત્રિવેદીના માનમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે યોજાયેલા...

મુંબઈ આતંકવાદી હુમલાનાં 17 વર્ષ વીતી ગયાં બાદ મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને પ્રત્યાર્પણ પ્રક્રિયા દ્વારા અમેરિકાથી ભારત લવાયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન...

ભારતે આફ્રિકા ખંડમાં પોતાની વગ અને હિન્દ મહાસાગરમાં હાજરી વધારવાના ભાગરૂપે આફ્રિકન દેશો સાથે અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત નૌસેના કવાયત આદરી છે જેનું...

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં ફરી એક વખત કમાલ કરી છે. ભારતે વિમાન, મિસાઈલ અને ડ્રોનને તોડી પાડવા સક્ષમ લેસર આધારિત હથિયાર વિકસાવ્યું છે. આ સાથે જ ભારત હાઈ-પાવર...

મુસ્લિમ બહુમતી ધરાવતા હરિયાણાના સિરોલી ગામમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. હરિયાણાના નૂહ જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા સિરોલી...

દેશભરમાં રામનવમીનું પર્વ રંગેચંગે ઊજવાયું છે ત્યારે અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરનું 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે મુખ્ય શિખરનું માત્ર 5...

પ્રમુખ ટ્રમ્પના ટેરિફ ટેરરથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી. જોકે અન્ય શેરબજારની તુલનાએ ભારતીય બજારમાં પ્રમાણમાં...

ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થતાં પહેલાં પોલીસ અને વહીવટી તંત્ર સહિત અન્ય વિભાગોની તૈયારી પુરજોશમાં ચાલે છે. કેદારનાથ-બદરીનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત ચારેય...



to the free, weekly Gujarat Samachar email newsletter