યશોદા અને કૃષ્ણ રાજા રવિ વર્માના પેઇન્ટીંગે ઇતિહાસ રચ્યો

પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માના પ્રતિષ્ઠિત ઓઈલ પેન્ટિંગ ‘યશોદા અને કૃષ્ણ’એ ઇતિહાસ રચી દીધો છે. આ ઓઇલ પેઇન્ટે ભારતીય કલાકૃતિઓની હરાજીમાં નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પેઇન્ટીંગ 167.2 કરોડ રૂપિયા (આશરે 18 મિલિયન ડોલર)માં વેચાયું છે જે હજુ...

ભારતનો સંરક્ષણ ક્ષેત્રે હનુમાનકૂદકોઃ નિકાસમાં 62 ટકાનો વિક્રમી વધારો

ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ અંગે માહિતી આપતા એકસ પર જણાવ્યું હતું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વર્ષ 2025-26માં 38,424 કરોડ રૂપિયાની નિકાસ કરી છે. જે ગત વર્ષની સરખામણીમાં 62 ટકાનો તોતિંગ વધારો...

દેશભરમાં રામનવમીનું પર્વ રંગેચંગે ઊજવાયું છે ત્યારે અયોધ્યામાં બની રહેલાં રામ મંદિરનું 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. અત્યારે મુખ્ય શિખરનું માત્ર 5...

પ્રમુખ ટ્રમ્પના ટેરિફ ટેરરથી દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આમાંથી ભારતીય શેરબજાર પણ બાકાત નથી. જોકે અન્ય શેરબજારની તુલનાએ ભારતીય બજારમાં પ્રમાણમાં...

ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થતાં પહેલાં પોલીસ અને વહીવટી તંત્ર સહિત અન્ય વિભાગોની તૈયારી પુરજોશમાં ચાલે છે. કેદારનાથ-બદરીનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત ચારેય...

ઓકલાહોમા સ્ટેટની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 31 વર્ષના ભારતીય સાઈકુમાર કુરેમુલાને ટીનેજ બાળાઓ સાથે કામક્રીડા કરવા માટે તેમજ આ દુષ્યકૃત્યનો વીડિયો ઉતારવા બદલ દોષિત...

ટ્રમ્પ ટેરિફ ભારત માટે આફતમાં અવસર સાબિત થશે. ભારત પર 27 ટકા જ્યારે ચીન પર તો પહેલાં 34 ટકા (અને હવે તોતિંગ 104 ટકા) ટેરિફ લાદવામાં આવ્યો છે અને તેનો અમલ...

અમેરિકાના કેન્સાસના સેનેકા શહેરમાં એક ભારતીય મૂળના કેથોલિક પાદરીની એક વ્યકિતએ ગોળી મારી હત્યા કરી છે તેમ ચર્ચના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. કેન્સાસમાં...

ભારતવંશી અમેરિકન સાંસદોએ પ્રમુખ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ લગાવવાના નિર્ણયની ટીકા કરી છે. તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણય ગેરજવાબદાર અને આત્મઘાતી...

યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટસને અમેરિકાથી ડિપોર્ટ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવ્યા પછી ત્યાં કામ કરતી વિદેશી કર્મચારીઓ કે જેઓ H-1B વિઝા પર...

રાષ્ટ્રપતિ ટ્રમ્પ દરિયાપારના દેશમાંથી આવતા તમામ લોકો માટે અમેરિકામાં પ્રવેશવાના દરેક દરવાજા બંધ કરવાની ફિરાકમાં લાગેલા છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે ટ્રમ્પે...

અમેરિકાએ ભારતમાં વિઝા એપોઈમેન્ટ માટે બુકિંગમાં ઘાલમેલ કરનાર બોટ્સ એજન્ટો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકાનાં ભારત ખાતેનાં દૂતાવાસે સોશિયલ મીડિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter