ભારતના ભોગે પાક.-ચીન સાથે સંબંધો ક્યારેય નહીંઃ માર્કો રુબિયો

 ભારતના ત્રણ દિવસના અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ પાકિસ્તાન અને ચીન સાથે અમેરિકાના વધતા સંબંધોને લઈને ભારતની ચિંતા દૂર કરતા જણાવ્યું છે કે કોઈપણ દેશ સાથે અમેરિકાના સંબંધો ક્યારેય ભારતના ભોગે નહીં હોય. ટ્રમ્પ સરકારના પાકિસ્તાન સાથેના વધતા...

દેશના સૌથી મોટા આઇપીઓથી જિયો પૂરી રકમનું દેવું ચૂકવશે, ડેટ-ફ્રી થશે

જિયો પ્લેટફોર્મ્સ દેશના સૌથી મોટા આઇપીઓ દ્વારા દેવામુક્ત થવા જઈ રહી છે. આઇપીઓથી એકત્રિત કરાયેલી પૂરી રકમ શુદ્ધ દેવું ઘટાડવામાં વપરાશે. આ પછી કંપનીનું ધ્યાન ફક્ત કનેક્શન વેચવા પર નહીં, પરંતુ નવી ડિજિટલ સેવાઓથી પ્રતિ ગ્રાહક કમાણી વધારવા પર રહેશે.

શું ટીમ ઇંડિયામાં જૂથવાદ પ્રવેશ્યો છે? ખેલાડીઓમાં તડાં પડ્યાં છે? ભારત બચૂકડા બાંગ્લાદેશના ક્રિકેટરો સામે વન-ડે સિરીઝ હાર્યું છે તેના મૂળમાં આ વાત રહેલી છે? ભારતીય ક્રિકેટમાં આજકાલ આ પ્રશ્નો ખૂબ ચર્ચામાં છે. ટીમ ઇંડિયા કેમ્પમાં ભારે અજંપો પ્રવર્તે...

એશિઝ સીરિઝનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટચાહકોમાં ધીમે ધીમે ઉત્તેજના પણ વધી રહી છે. સીરિઝના પ્રારંભ પૂર્વે એક...

રવિવારે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ભારત સહિત ૮૪ દેશોમાં યોગના કાર્યક્રમો યોજાયા હતા અને ભારતમાં...

આમ તો સરકારી જાહેરાતોમાં વાંચવા મળતા સૂત્રો, વચનોમાં ભારોભાર અતિશયોક્તિ નજરે પડતી હોય છે, પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રસિદ્ધિ માટે થયેલી જાહેરખબરો, પોસ્ટરોની...

ગુરખાઓ આશરે ૨૦૦ વર્ષથી બ્રિટિશ આર્મીનો હિસ્સો બની રહ્યા છે. આ નીડર નેપાળી લડવૈયાઓનું એક જ સૂત્ર છે, ‘કાયર બનવા કરતા તો મરવું સારું.’ આપણે જરા પણ અતિશયોક્તિ...

મુસ્લિમોની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં શમશાદ હૈદરે યોગગુરુ તરીકે ભારે નામના મેળવી છે. ભારતમાં જેમ યોગગુરુ બાબા રામદેવની બોલબાલા છે તેમ પાકિસ્તાનમાં શમશાદ...

લંડન (હીથ્રો) અને અમદાવાદ વચ્ચે સીધી વિમાનસેવાના મુદ્દાએ લાંબા સમયથી વ્યાપક રસ જગાવ્યો છે. વેપારી અને બિનવેપારી, બન્ને દૃષ્ટિએ સીધી વિમાનસેવા વાજબી જણાય...

લંડન: તમે ઘણી હિન્દી ફિલ્મોમાં એવું સ્ટોરી નિહાળી હશે, જેમાં નબળી પળે માતૃત્વ ધારણ કરી લેનારી યુવતીને સંજોગોને વશ થઇને તેના નવજાત સંતાનને લાવારિસ તરછોડી...

નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીએ પૂર્વોત્તર ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોના સફાયા માટે કમાન્ડો ઓપરેશન મણિપુર-મ્યાન્માર સરહદી ક્ષેત્રમાં હાથ ધર્યું હતું, પણ આના...



to the free, weekly Gujarat Samachar email newsletter