‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત’

દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું તેમજ 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે. ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ -...

ભારત-ઇયુ વચ્ચે આવતા સપ્તાહે ઐતિહાસિક ટ્રેડ ડીલઃ કૃષિ ક્ષેત્ર બાકાત

ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં યુરોપિયન યુનિયન (ઇયુ)ના નેતાઓ એન્ટોનિઓ કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેઇન ઉપસ્થિત રહેવાના છે. અમેરિકાએ ટેરિફ પોલિસીનો ભય બતાવી ભારત પર દબાણ વધારવા પ્રયાસ કર્યો છે ત્યારે ભારત-ઇયુ વચ્ચે 27 જાન્યુઆરીના રોજ ટ્રેડ...

લંડનઃ જાણીતા અમેરિકી ટેલિવિઝન શો ‘બ્રેકિંગ બેડ’ના પ્લોટમાંથી પ્રેરણા મેળવીને મેજિસ્ટ્રેટ માતા મીના પટેલની હત્યાનો પ્રયાસ કરવાના આરોપમાંથી ગ્રાફિક ડિઝાઈનર પુત્રી કુંતલ પટેલને મુક્તિ મળી છે. આ ટીવી શોમાં વ્યક્તિને ઝેર આપી મારી નાખવાની યોજના કેન્દ્રસ્થાને...



to the free, weekly Gujarat Samachar email newsletter