મહારાષ્ટ્ર મંડલ લંડન દ્વારા 36મા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી

નોર્થ વેસ્ટ લંડનમાં નિસડન નજીક ડોલિસ હિલ બિલ્ડિંગમાંથી સુખ કર્તા, દુઃખ હર્તાના પરિચિત ઉચ્ચારો સાંભળવા મળે છે. અહીં મહારાષ્ટ્ર મંડલ લંડન (MML) દ્વારા 36મા ગણેશ ચતુર્થી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારત અને ડાયસ્પોરા દ્વારા ઉજવાતા સૌથી...

પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. 

લોહાણા કોમ્યુનિટી - સાઉથ લંડન દ્વારા ક્રોયડનમાં સાકાર થયેલા મંદિરમાં વિઘ્નહર્તા ગણપતિ, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રીનાથજી, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામબાપા,...

શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ અનુસાર "જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે"; કોઇનું અકાળે, અણધાર્યું મૃત્યુ થાય છે તો કોઇનું દિર્ઘાયુ ભોગવી મૃત્યુ થાય છે.

યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં...

સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતો લંડન સહિત યુકેની સત્સંગ યાત્રાએ છે. આ દરમિયાન લંડનમાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હરિભક્તોની સાથે સંતોએ...

13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના...

એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે. 

ગુજરાતમાં રહેતા જયેશ ઉપાધ્યાયને માટે 1991માં એક સમસ્યા ઉભી થઈ. તેમની પડોશમાં રહેતા વૃદ્ધ મહિલાને પગે ઈજા થઈ. તેઓ સાજા થાય તે પછી તેમને ચારથી છ અઠવાડિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter