- 26 May 2015
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JNખાતે તા. ૨૯-૫-૧૫ શુક્રવારે સાંજે ૭-૩૦ કલાકે ગાયત્રી જયંતિ પ્રસંગે ૧૦૮ સમૂહ ગાયત્રી મંત્રના જાપ થશે. તા. ૩૦-૫-૧૫ શનિવારથી તા. ૪-૬-૧૫ ગુરૂવાર દરમિયાન રોજ બપોરે ૪થી ૬ શ્રીમદ ભાગવદ્ ગીતા પર...

