- 28 Apr 2015

યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે...
એલ્સ્ટ્રી અને બોરહામવૂડમાં તમામ ધર્મો, સંસ્કૃતિઓ અને પશ્ચાદભૂ સાથે કોમ્યુનિટીઓના લોકો પ્રકાશના ઉત્સવ દિવાળીની ઊજવણી કરવા એકત્ર થવા સાથે એકતાની ભાવના મજબૂત બની હતી. કાઉન્સિલર તુષાર કુમાર અને કાઉન્સિલર પરવીન રાનીના સમર્પિત પ્રયાસો સાથે એલ્સ્ટ્રી...
ભવન અને એપિક ટાઈમલેસ પ્રોડક્શન વચ્ચે સહયોગ થકી ભારતના શાશ્વત મહાકાવ્ય રામાયણની મંત્રમુગ્ધ કરી દેનારી નાટ્યકૃતિ ‘રામાયણ – ધ ગ્રાન્ડ’નું ઐતિહાસિક સાંસ્કૃતિક સફળતા સ્વરૂપે જીવંત મંચન શનિવાર 18 ઓક્ટોબરે ભવન ખાતે કરવામાં આવ્યું હતું. જકડી રાખતાં...

યંગ ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટીના શ્રી નીતિનભાઇ મહેતા (ક્રોયડન)ના માતુશ્રી શાંતાબેન કાંતિલાલ મહેતાનું ટૂંકી બીમારી બાદ ૮૭ વર્ષની વયે તા. ૨૮-૪-૧૫ના રોજ ગુરૂવારે...

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે...
સૌરાષ્ટ્રના મોવીયા ખાતે આવેલા શ્રી સંતોષી માતાજી મંદિરના મહંત શ્રી ચંદ્રેશ બાપુ નિરંજની અને તેમના પત્ની (પૂજારણ) મીનાબેન નિરંજની યુકેની મુલાકાતે પધાર્યા છે. તેઅો લંડન અને અન્ય શહેરોમાં તેમના અનુયાયીઅોને મળશે તેમજ સંતોષી માતાજીની પૂજા તથા દર્શનનો...
દક્ષિણ અાફ્રિકાથી ગાંધીજી ભારત પરત ફર્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામની ધૂરા સંભાળી એ અવિસ્મરણીય ઘટનાની શતાબ્દી નિમિત્તે લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં ગાંધીજીની ભવ્ય કાંસ્ય પ્રતિમાની અનાવરણ વિધિ કરાઇ અને એ નિમિત્તે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન યુ,કે.એ...
* રામાપર ગાટ મંડળ (વેસ્ટ) લંડન દ્વારા તા. ૨૫-૪-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી મોડી રાત સુધી ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ ચેરીટીના લાભાર્થે સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે યુકેની વિવિધ ભજન મંડળીઅોના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું...
શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.
* સનસેટ એન્ડ ઇન્ડો યુ.કે. નિર્મિત ગુજરાતી નાટક "પત્ની પરણાવો સાવધાન"ના શોનું અાયોજન તા.૨૫ એપ્રિલ, શનિવારે ગુજરાત હિન્દુ સેન્ટર, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે સાંજે ૬.૩૦ વાગ્યે અને ભારતીય વિદ્યાભવન (૪એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન)માં શનિવાર...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨થી સાંજના ૩ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સૌના...
પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૨-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...
શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.