ભુજની સૌથી જૂની મોટી પોશાળ જાગીરમાં અંકિત છે જૈનના 24મા તીર્થંકરની કુંડળી

જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો. 

ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મંગળવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ વર્ષે યોગીજી મહારાજની...

દર શુક્રવારે નવનાત વડિલ મંડળના ૨૫૦-૩૦૦ સભ્યો હેઝના ભવનમાં મળે છે. યોગા, રમત-ગમત, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ કાર્યક્રમો દ્વારા જૈફ વયની મોજ માણે છે. એમના...

નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ, વન જૈન -1 જૈનોલોજી, છ ગામ નાગરિક મંડળ (યુકે), હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન, મહાત્મા...

સંગત એડવાઈસ સેન્ટર હેરો દ્વારા 8 મે, સોમવારે વિશેષ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સંગત વોર્મ બેન્કના પ્લાનિંગ, કામગીરી અને સંચાલનમાં નિઃસ્વાર્થભાવે...

કરમસદ સમાજ યુકેની 52મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર 23 એપ્રિલ, 2023ના રોજ યોજાઈ હતી. આટલા વર્ષોની યાત્રા દરમિયાન સંસ્થાએ ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. આ...

યુકેસ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ 6 મે, શનિવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાના ઐતિહાસિક કોરોનેશન તેમજ નીસડન...

કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીની ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર દ્વારા ભક્તિવેદાંત મેનોરમાં મંગળવાર 2 મેના દિવસે ધર્મનેતાઓ...

સમગ્ર યુકેની ફેઈથ કોમ્યુનિટીઓ ‘બિગ હેલ્પ આઉટ’ના સમર્થનમાં એકસંપ બની સોમવાર 8 મેએ કોરોનેશન બેન્ક હોલીડેના દિવસે વોલન્ટીઅરીંગ ઈવેન્ટ્સનું આયોજન કરી રહેલ...



to the free, weekly Gujarat Samachar email newsletter