બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને...
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકેના HEF Launchpad 2025 થકી 30 એપ્રિલે હીથ્રો મેરીઓટ ખાતે લેન્ડમાર્ક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જ્યાં દેશભરના એન્ટ્રેપ્રીન્યોર્સ, ઈન્વેસ્ટર્સ અને ચેઈન્જમેકર્સ એકત્ર થયા હતા. HEF UKના સીઈઓ કે. શંકર, વાઈસ પ્રેસિડેન્ટ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
‘માતૃદેવ ભવ, પિતૃદેવો ભવ’ હિન્દુ સંસ્કૃતિ છે, તેને જીવી બતાવતાં મૂળ કચ્છ બળદિયાના અને છેલ્લા 50 વર્ષથી લંડનમાં વ્યવસાયી એવા કે. કે. જેસાણી, ધર્મપત્ની...
મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી પ્રસંગે ઐતિહાસિક માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આસ્થા અને પશ્ચાદભૂ...
થાઈલેન્ડના બેંગકોક ખાતે 24 થી 26 નવેમ્બરના ગાળામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસ (WHC) 2023નું આયોજન થઈ રહ્યું છે જેનું વિષયવસ્તુ ‘જયસ્યા આયાતાનામ ધર્મઃ ’ એટલે...
હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) દ્વારા કાર્ડિફ બેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે આંતરરાષ્ટ્રીય અહિંસાદિન અને મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતીની ઉજવણી...
નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેટન રોડસ્થિત હરિબહેન બચુભાઈ નાગ્રેચા હોલ ખાતે રવિવાર, 1 ઓક્ટોબર,2023ના દિવસે ‘બડી દૂર સે આયે હૈ’ મ્યૂઝિકલ ઈવેન્ટનું આયોજન...
અનુપમ મિશનની તપોભૂમિ ઇંગ્લેન્ડ ખાતે સંત ભગવંત સાહેબજી સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સોમવારે કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના વિશ્વપ્રસિદ્ધ સદ્ગુરુ પ.પૂ....
રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રમુખ ઇશ્વરભાઇ ટેલરે 50મી વખત રક્તદાન કરીને અનોખું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
લોહાણા કોમ્યુનિટી યુનાઇટેડ કિંગ્ડમ (એલસીયુકે) દ્વારા તાજેતરમાં પેઢીઓને એકમેક સાથે જોડતો અને સમુદાયના જુસ્સાને દર્શાવતા બે દિવસના ધ લોહાણા સ્પોર્ટ્સ વીકએન્ડ...