ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....

પ્રાચીન હિમાલયન સમર્પણ ધ્યાનયોગ થકી જીવનોમાં સુધાર લાવતા શિવકૃપાનંદ સ્વામી

હિમાલયના યોગી અને પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીનું તેમના લાંબા સમયથી રાહ જોવાતા 26 એપ્રિલથી 8 મે 2024 સુધીના યુકે પ્રવાસ માટે આગમન થઈ રહ્યું છે. તેમના આ પ્રવાસમાં ઉપદેશો થકી આપણે આ વૈશ્વિક પડકારરૂપ સમયગાળામાં આવશ્યક...

બ્રિટનમાં વસતા 30થી 35 હજાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના સમાજની આગામી ત્રણ વર્ષ માટે નવી ટીમની વરણી કરાઇ છે. તાજેતરમાં નોર્થ હોલ્ટ ખાતે મળેલી સાધારણ સભામાં...

યુએન દ્વારા દર વર્ષે થતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ કોઓપરેશન હાઉસ - લંડન દ્વારા ‘રાજ યોગ - ફોર ધ માઇન્ડ’ શિબિરનું આયોજન થયું છે.

ગુજરાત કલ્ચરલ સોસાયટી (જીસીએસ) દ્વારા 26 જૂનના રોજ સાંજે 4 થી 6 દરમિયાન ‘વેવ્સ ઓફ સાઉન્ડ્સ બાય જ્યોત્સના શ્રીકાંત’ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો...

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. 

ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે.

મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે, ગુજરાત હિન્દુ સોસાયટીના વૃદ્ધ લંચ ક્લબ દ્વારા કેન્દ્રમાં ૧૪૦ થી વધુ લોકો માટે એક વિશાળ લંચનું આયોજન કરવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter