આપણું મગજ માત્ર 12 વોટ્સ ઊર્જાનો વપરાશ કરે છે

આજકાલ કોમ્પ્યુટર કે કૃત્રિમ બુદ્ધિ- આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની બોલબાલા છે ત્યારે નવાઈ ન પામશો, પરંતુ કોમ્પ્યુટરની સરખામણીએ આપણું મગજ ભારે કાર્યક્ષમતા ધરાવે છે. તર્કશક્તિ, સ્મૃતિસંગ્રહ અને નિર્ણયપ્રક્રિયા જેવી જટિલ કામગીરી માટે 12 વોટ્સ ઊર્જાનો...

હેલ્થ ટિપ્સઃ શરદી-ઉધરસથી રાહત આપતા અસરદાર આયુર્વેદિક ઉપાય

વાતાવરણમાં બદલાવની શરૂઆત થઈ ગઈ છે. વાતાવરણ જ્યારે બદલાતું હોય ત્યારે શરદી-ઉધરસ થઈ જતા હોય છે. આ દિવસોમાં મોટાભાગે શરદી, ઉધરસ, તાવ જેવી વાઇરલ બીમારીઓનું પ્રમાણ વધી જતું હોય છે.

 જો તમે ચા-કોફી કે ભોજનમાં ખાંડના સ્થાને કૃત્રિમ મીઠાશનો ઉપયોગ કરીને વજન ઘટાડવા કે ડાયાબિટિસથી બચવા પ્રયાસ કરતા હો તો સાબદા થઇ જાવ. તેનાથી તમારા આરોગ્ય...

બગીચાની નજીક રહેતાં લોકોનું સ્વાસ્થ્ય વધારે સારું હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય પણ થોડુંક વધી જાય છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમ દ્વારા...

તુલસીનો છોડ સામાન્ય રીતે દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. તુલસીના પાનને કાચા ચાવીને ખાઈ શકાય છે અને તેને ચામાં નાખીને ચા અથવા કાઢો બનાવીને પણ પી શકાય છે....

વિશ્વની પહેલી જનીન ડિઝાઇનર બેબી પેદા કરનારા વિજ્ઞાનીને ચીનની એક અદાલતે ગેરકાયદે મેડિસિન પ્રેક્ટિસના આરોપસર ત્રણ વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું...

કોઈ પણ પ્રકારના ચેપનો સામનો કરવા માટે રોગ પ્રતિકાર શક્તિને વધારવી અતિ મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે. ફ્લુ એક પ્રકારનો વાઈરલ ચેપ-ઈન્ફેક્શન છે અને તે ઘણું ચેપી...

NHSમાં એપોઈન્ટ્મેન્ટ્સમાં વિલંબના કારણે ગ્લુકોમાના ૩૫,૦૦૦થી વધુ દર્દીને દૃષ્ટિ ગુમાવવી પડે તેવું જોખમ નડી શકે છે. સમગ્ર ઈંગ્લેન્ડમાં પાંચ લાખથી વધુ લોકો...

 દરરોજ રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨ લાખ વધુ લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે...

વીતેલા પખવાડિયે આપણે વાત કરતાં હતાં કે જ્યારે પણ પથરીની સમસ્યા સર્જાય ત્યારે કઇ કઇ બાબતની તપાસ કરાવવી જરૂરી બની જતી હોય છે.



to the free, weekly Gujarat Samachar email newsletter