ટીમ ઇંડિયાએ ઓસ્ટ્રેલિયાનો ઘમંડ તોડ્યોઃ પર્થ ટેસ્ટમાં 295 રને હરાવ્યું

જસપ્રીત બુમરાહના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે સોમવારે ઓસ્ટ્રેલિયાને પર્થ ટેસ્ટમાં હરાવીને પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-0ની લીડ મેળવી હતી. ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે ઇતિહાસ પણ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધી...

આઇસીસી આકરા પાણીએ...

ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની યજમાનગતિના મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભેખડે ભરાયું છે. ભારતીય ક્રિકેટ ટીમે ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વચલો માર્ગ કાઢતાં આ ટુર્નામેન્ટ હાઇબ્રીડ મોડમાં...

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ નવ ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે. અગાઉ પહેલી ટેસ્ટ બ્રિસબેનમાં ચોથી ડિસેમ્બરથી રમાવાની હતી, જે મુલતવી રખાઈ હતી અને સ્થળ પણ બદલી નંખાયું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ બાબતને સમર્થન આપતાં...

નવી દિલ્હીઃ આઇપીએલ ફિક્સિંગ અંગેના મુદ્ગલ રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં વિવાદોથી ઘેરાયેલા એન. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, તેમણે ચેન્નઇની ફ્રેન્ચાઇઝી ખરીદતા પહેલા તે સમયના ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ...

નવી દિલ્હી, તા. ૨૭ઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના વડા એન. શ્રીનિવાસન્ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને આંચકો આપ્યો છે. આઇપીએલમાં મેચ સ્પોટ ફિક્સિંગના કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ૨૭ નવેમ્બરે સવાલ કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter