મદોન્મત્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની આડઅસરો

મદોન્મત્ત થયેલ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સાવજ અસાહજિક, અકળ અને અસ્પષ્ટ વલણોના કારણે વિશ્વમાં કલ્પી પણ ના શકાય તેવા ફેરફારો ખુબ જ ઝડપથી થઇ રહ્યા છે! અમેરિકા ફર્સ્ટની જીદમાં અતિરેક અને વધારે પડતા આત્મવિશ્વાસથી પ્રેરાઈને ટ્રમ્પનું વલણ સમગ્ર...

ભારતની લોકશાહીનો આત્માઃ ભારતીય બંધારણ

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકની સમાનતા તથા વ્યક્તિના ગૌરવ તેમજ રાષ્ટ્રની...

ચીનનું પેરિસ એ શાંઘાઈ. એની વસતિ બે કરોડ અને ત્રેસઠ લાખની. હરિયાણા કરતાંય ૧૦ લાખ વધારે. આમાં ગુજરાતીઓ માંડ ૧૫૦ જેટલા. જે મોટા ભાગે કોઈને કોઈક કંપનીમાં નોકરી...

પારસી કોમ્યુનિટી ઈરાનથી ભારત આવી અને વસી. સંજાણ બંદરે તેમનું પહેલું વહાણ આવ્યું ને ત્યાંના રાજાએ મોકલેલા દૂધના કટોરામાં સાકર ભેળવીને પાછો મોકલતા તેમને...

મોટા સરકારી અમલદારો પાર્ટી લેવા ટેવાયેલા હોય, આપવા નહીં ત્યારે એક વિશિષ્ટ ગુજરાતી ઉચ્ચ કક્ષાના સરકારી અમલદાર જે અવિભક્ત મુંબઈ રાજ્યના અને પછીથી ગુજરાતના...

ગત સપ્તાહ તો ભારે વ્યસ્ત રહ્યું અને તેમાંથી હજુ બહાર આવું ત્યાં તો આ બીજું વ્યસ્ત સપ્તાહ શરૂ થઈ ગયું. પશ્ચિમી દેશોમાં વારેવારે બદલાતા હવામાનના રંગઢંગ વિશે...

૪થી ઓગસ્ટના રવિવારે સવારે આહલાદક વાતાવરણની મજા માણતા માણતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આયોજિત ‘સરદાર વોક’ કરી. સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી-યુકે દ્વારા એકતા માટે ગોઠવાયેલી આ પદયાત્રામાં ઘણા લોકોએ ભાગ લીધેલો. મોટા ભાગના લોકો ગુજરાતી હતા.

૧૯૬૮માં સુદાનમાં લશ્કરી શાસન આવતાં ગુજરાતીઓને સલામતીની ચિંતા થઈ. અહીં જયંતિલાલ પ્રેમચંદ વાધેર ૧૯૩૮થી ધંધાનો મોટો પથારો ધરાવે. તેમના દીકરા અનિલભાઈએ સલામતી...

શ્રાવણ માસ એટલે શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનું પર્વ. આ માસમાં ક્યારેય મંદિરે ન જનારો ભક્ત પણ શિવાલયે જઈને શિવજીની પૂજા-અર્ચના કરે છે. ભક્તજનો અનેક...

નરેન્દ્ર નામે ઓળખાતો ૧૮૬૩માં જન્મેલો યુવાન ૧૮૮૧માં પહેલી વખત રામકૃષ્ણ પરમહંસને દક્ષિણેશ્વરમાં મળે છે ત્યારે તેના મન પર ઊંડી અસર તો પડે છે, પરંતુ હજી તેનામાં...

અંગ્રેજ શાસનની ધીરે ધીરે ભારતીય ઉદ્યોગો બંધ થાય એવી નીતિને કારણ વણાટકામ, કાચ, કલાકારીગરી, નિર્ભર હસ્તઉદ્યોગ વણઝાર બધું પડી ભાગ્યું હતું. જૂની શરાફી પેઢીઓ...

બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter