‘મિસ્ટ્રી મેન’ મોહિની મોહન દત્તા માટે રતન ટાટાએ રૂ. 500 કરોડની સંપત્તિ છોડી

દિવંગત દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાની સંપત્તિનો એક મોટો હિસ્સો એવા વ્યક્તિને મળી શકે છે કે જેમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એક અહેવાલ મુજબ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની સંપત્તિ મોહિની મોહન દત્તા માટે છોડી છે. તેઓ રતન ટાટાના ખાસ ગણાય છે.

ભારતનો વિકાસદર 2025-26માં 6.8 ટકા રહેવા ધારણા

નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો રોડમેપ રજૂ કરાયો હતો.

ગ્રાહકો પરત્વે માન, પ્રમાણિકતા અને સર્વશ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ થકી છેલ્લા ૪૦ વર્ષથી લંડનના ન્યુઝ એજન્ટ, ગ્રોસરી, અન્ય રીટેઇલર્સ અને અોફ લાયસન્સ દુકાનદારોની...

લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન...

લંડનઃ બ્રિટનની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સસ્તી આયાતો, ઊંચા વીજખર્ચા અને મજબૂત પાઉન્ડના કારણે ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે ત્યારે કેમરન સરકારે તાતા સ્ટીલના સ્કનથોર્પ પ્લાન્ટમાં નોકરી ગુમાવનારા ૯૦૦ વર્કરોને સહાય માટે £૯ મિલિયનના સપોર્ટ પેકેજની જાહેરાત...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ૧૦ સંસ્થાઓની સ્મોલ બેન્ક શરૂ કરવાની અરજી મંજૂર કરીને તેમને લાઇસન્સ આપ્યાં છે. આમાંથી મોટા ભાગની સંસ્થાઓ માઇક્રોફાઇનાન્સ...

મહાનગર મુંબઈમાં સૌથી વધુ કિંમત ચૂકવીને ઘર ખરીદવાનો રેકોર્ડ ગણતરીના દિવસોમાં જ તૂટી ગયો છે. બિરલા ગ્રૂપે ૪૨૫ કરોડ રૂપિયામાં જટિયા હાઉસ ખરીદીને સૌથી ઊંચી...

બિરલા પરિવારે મહાનગરનો સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો કર્યો છે. મલબાર હિલમાં આવેલું જતિયા હાઉસ કેટલાક સમયથી વેચાણ માટે મુકાયું હતુ. આ જતિયા હાઉસ રવિવારે આદિત્ય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય ઉદ્યોગજગતના ધુરંધરોને સંબોધતા જોખમ ખેડીને મૂડીરોકાણ વધારવાનું આહવાન કર્યું હતું. દેશના ટોચના ઉદ્યોગપતિઓ, બેન્કરો,...

પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે આગામી તા. ૧ અોક્ટોબર ૨૦૧૫ના રોજથી લવાજમના દરોમાં વધારો કરવાની અમને ન છૂટકે ફરજ પડી છે. યુકેના પોસ્ટેજના દરોમાં ૪.૫%નો વધારો થયો હોવા છતાં અમે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર...

દેનાબેન્કના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અશ્વનિ કુમારે લંડન અને બ્રિટનમાં દેના બેન્કની બ્રાન્ચ ખોલવા માટેની શક્યતાઅોને તપાસવા તાજેતરમાં જ લંડનની...

સરકાર હસ્તકના જાહેર સાહસોના ખાનગીકરણ અને શ્રમ કાયદાઓમાં સૂચિત સુધારાના વિરોધમાં જુદા જુદા ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનના ૧૫ કરોડથી વધુ કામદારો બુધવારે ૨૪...



to the free, weekly Gujarat Samachar email newsletter