‘મારી પ્રેસ સેક્રેટરીનો ચહેરો અત્યંત સુંદર અને હોઠ મશીનગન જેવા...’

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના સૌંદર્યના મ્હોંફાટ વખાણ કરવા લાગતાં લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. 

યુએસમાં વૃદ્વો સાથે છેતરપિંડીના કેસમાં ગુજરાતીને 7.5 વર્ષની જેલ

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પ્રમુખ ટ્રમ્પની જીભે ફરી લોચો માર્યો છે. પેન્સિલ્વાનિયામાં સભામાં સરકારના આર્થિક એજન્ડા વિશે વાત કરતા મુખ્ય મુદ્દો ભુલીને 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેરોલિન...

પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 20 લાખ ડોલરથી વધુ વળતર...

ડેમોક્રેટ્સ હાઉસ ઓવરસાઈટ કમિટીએ યૌન અપરાધી જેફરી એપ્સટીનના એસ્ટેટમાંથી મળી આવેલા 19 નવા ફોટા જાહેર કર્યા છે. ગયા શુક્રવારે જારી આ તસવીરોમાં પ્રમુખ ટ્રમ્પ,...

અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા...

ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ...

ઈમિગ્રન્ટ્સની સંખ્યા પર નિયંત્રણો મુકવાના પગલાં અંતર્ગત હવે ટ્રમ્પ સરકારે નવો નિર્ણય કર્યો છે. અમેરિકી તંત્રે H-1B અને H-4 વિઝા માટે અરજી કરનારા અરજદારોની...

કાશ્મીરમાં પટ્ટણના નિવાસી અને હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી ડેવિસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઇમ્તિયાઝ ખાનડેનું વર્ષ 2025ના પ્રતિષ્ઠિત...

ઉનાળા પછી નોર્થ અમેરિકાના કુલ 110 કિશોર-કિશોરીઓએ ભારત યાત્રા 2025 સાથે તેમના જીવનની મહત્ત્વપૂર્ણ યાત્રા કરી હતી. આ પ્રવાસનો વિષય ‘સંપ’ હતો, જે માત્ર વડીલો...

વ્હાઈટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ પર ફાયરિંગની ઘટનાના એક સપ્તાહ પછી અમેરિકાએ ઘણા ગ્રીનકાર્ડ અરજદારો અને અન્ય પ્રોટેક્ટેડ ઇમિગ્રન્ટ્સને અપાયેલી વર્ક પરમિટની...

તેલંગાણાની 24 વર્ષીય સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ સહજા રેડ્ડી ઉદુમાલાનું ન્યૂ યોર્કના અલ્બેનીમાં બનેલી આગની દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter