
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે ટાન્ઝાનિયામાં સ્ટાન્ડર્ડ ગેજ રેલવે (SGR) પ્રોજેક્ટ માટે 2.33 બિલિયન ડોલરના સિન્ડિકેટેડ ફાઈનાન્સિંગ સુવિધાની સફળ વ્યવસ્થા કરી...
યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ...
શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે ટાન્ઝાનિયામાં સ્ટાન્ડર્ડ ગેજ રેલવે (SGR) પ્રોજેક્ટ માટે 2.33 બિલિયન ડોલરના સિન્ડિકેટેડ ફાઈનાન્સિંગ સુવિધાની સફળ વ્યવસ્થા કરી...

ઉદારતાની હૃદયસ્પર્શી ઘટનામાં દિવંગત કંચનબહેન શાહના કોર્નિઆનું દાન કરવામાં આવ્યું હતું જેના થકી અંધકારમાં જીવતા દૃષ્ટિહીન લોકોની જીંદગીમાં ઉજાસ પથરાશે.કંચનબહેન...
કેન્યાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી આવેલાં પૂર અને જમીનો ધસવાની ઘટનાઓમાં ઓછામાં ઓછાં 18 લોકોના મોત થયાના રિપોર્ટ્સ છે. પોલીસે જણાવ્યું હતું કે દેશના મધ્ય અને પૂર્વના વિસ્તારો થારાકા નિથિ, એલેગ્યો-મારાક્વેટ અને કિઆમ્બુ કાઉન્ટીઝમાં ભૂસ્ખલનો...
યુગાન્ડાની કોર્ટે રાજધાની કમ્પાલાની નર્સરી સ્કૂલમાં ચાર નાના બાળકોની હત્યા કરવાના ગુનામાં 39 વર્ષીય ક્રિસ્ટોફર ઓકેલો ઓન્યુમને 30 એપ્રિલે મોતની સજા ફરમાવી હતી.

સાઉથ આફ્રિકાની કોર્ટે ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાવેના 28 વર્ષીય પુત્ર બેલારમાઈન ચાટુંગા મુગાબેને ઈમિગ્રેશન અને ફાયરઆર્મ્સ સંબંધિત ગુનાઓ...

મોટા પાયા પરના ગેરકાયદે ઈમિગ્રેશનની સામે વિરોધ કરવા સેંકડો સાઉથ આફ્રિકનોએ 29 એપ્રિલે રાજધાની પ્રીટોરીઆ અને જોહાનિસબર્ગના માર્ગો પર કૂચ કરી હતી. સ્થાનિકો...

મૂળ ભારતીય અને યુગાન્ડાના સૌથી ધનવાન બિલિયોનેર ડો. સુધીર રૂપારેલિયાને યુગાન્ડાના પ્રોપર્ટી ડેવલપમેન્ટ ચેમ્પિયન તરીકે 2025-2026નો પ્રતિષ્ઠિત રિસ્પોન્સિબલ...

ટાન્ઝાનિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન હિંસામાં ઓછામાં ઓછાં 518 લોકોના મોત થયા હોવાનું સરકારી ઈન્ક્વાયરી કમિશનના અહેવાલમાં જણાવાયું...
સાઉથ આફ્રિકાના પોલીસ ચીફ ફેની માસેમોલાને ભ્રષ્ટ પોલીસ કોન્ટ્રાક્ટ સંબંધિત નાણાકીય કાયદાઓના ભંગ કરવાના ચાર્જીસ બદલ પ્રેસિડેન્ટ સીરિલ રામફોસાએ સસ્પેન્ડ કર્યા છે.
સેન્ટ્રલ આફ્રિકન દેશ ચાડના પૂર્વીય ક્ષેત્રમાં પાણીના રમખાણે ગંભીર સ્વરૂપ લઈ લેતા લશ્કરે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ પાણીની અથડામણમાં ઓછામાં ઓછાં 42 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય 10ને ઈજા પહોંચી હતી.