88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

હર્ષ સંઘવીઃ 27 વર્ષની વયે ધારાસભ્ય અને 40મા વર્ષે નાયબ મુખ્યમંત્રી

હીરાનગરીના મજૂરા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હર્ષ સંઘવી 40 વર્ષની યુવાન વયે નાયબ મુખ્યમંત્રી બની ભાજપ સરકારમાં નંબર ટુના સ્થાન પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ સૂચવે છે કે હાઈકમાન્ડે તેમની ગૃહ રાજ્યમંત્રી તરીકેની કામગીરીને બિરદાવી છે અને આટલું મોટું...

 ભારતીય મૂળના રંગભેદવિરોધી સામાજિક કાર્યકર ઈબ્રાહિમ ઈસ્માઇલ ઈબ્રાહિમનું ૮૪ વર્ષની વયે સાઉથ આફ્રિકામાં નિધન થયું છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચાસા...

તાપી જિલ્લાની પેટાચૂંટણીઓમાં તાજેતરમાં ભાજપની જ્વલંત સફળતા બાદ વર્ષોથી કોંગ્રેસની ગઢ રહેલી વ્યારા તાલુકા પંચાયતમાં પણ ગાબડું પાડવામાં ભાજપે મારેલી બાજી રંગ લાવી છે. તાલુકા પંચાયતની પ્રમુખ, ન્યાય સમિતિના અધ્યક્ષ સહિત સભ્યો ભાજપમાં જોડાતા કુલ...

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં...

કોરોનાના બીજા વેવ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાનો ૨૨ હજાર હેકટરમાં રહેલા આલિયાબેટ પર વસતા ૫૦૦ જત લોકોમાં કોરોનાનો એક પણ કેસ નથી. ખંભાતના અખાતના નર્મદાના સંગમસ્થાને આવેલા આ વિશાળ અવાવરું બેટ પર વર્ષો પહેલાં કચ્છથી આવેલો જત સમુદાય...

કોરોના મહામારીમાં દર્દીઓની મજબુરીને અમુક તત્વોએ પૈસા કમાવવાનું સાધન બનાવ્યું છે. હદ તો ત્યારે થઇ કે એક ગઠિયાએ રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી વેંચવાનો...

કોરોના સંક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા એક્સપાયરી ડેટ વાળા રેમેડિસિવિર ઇન્જેક્શન વેચવાના પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. એક્સપાયરી ડેટના ઇન્જેક્શન વેચનાર જમીન દલાલ પાંડેસરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલના પુત્રને...

સુરતના લાલ દરવાજા ખાતે આવેલી હોસ્પિટલના કોવિડ આઈસીયુમાં આગ દુર્ઘટના બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા પાંચ દર્દીનાં મોત થયા છે. 

કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter