ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

ભારત કૃષિપ્રધાન દેશમાંથી એગ્રિકલ્ચર બાયો ડાઇવર્સિટી દેશ બન્યો છે. જેના દ્વારા કાશ્મીરની કૃષિ પેદાશ હવે કન્યાકુમારીમાં પણ ઊગી શકે છે. ગુજરાતના ઘઉં આસામમાં...

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પટેલ નેતાઓ વચ્ચેના મતભેદો વધ્યા છે. તાજેતરમાં ખોડલધામના નરેશ પટેલના વિવાદીત નિવેદન બાદ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હુંકાર...

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેટિયા ગામે ગુરુકૂળમાં રાજકોટની યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી...

ઓખા અને બેટ દ્વારકા વચ્ચેના સમુદ્રમાં રૂ. 950 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થયેલ સુદર્શન સેતુનું લોકાર્પણ થયાને માંડ છ માસ થયાં છે ત્યાં તેના પર ગાબડાં અને...

જૈનોના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણામાં રહેતા અને સાધુજીવન ગાળતા ત્રણ બાળમુની રવિવારે સવારે તેના માતા-પિતા સાથે વિહાર કરતા હતા તે વેળાએ પોલીસે બાળ-મુનિઓના...

રાજકોટ શહેરના બહુચર્ચિત ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. આ કેસમાં ગેમ ઝોન જ્યાં આવેલું હતું તે જગ્યાના માલિકો, ગેમ ઝોન ચલાવતી હતી...

ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી...

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં...

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા...



to the free, weekly Gujarat Samachar email newsletter