રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

જ્યોર્તિમઠ - બદ્રીનાથ અને શારદાપીઠ - દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના...

ગુજરાતનું પાણીપત ગણાતા ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં શરણાગતના ધર્મને માટે અકબરની સેના સામે જંગે ચઢીને બલિદાનો આપનારા હજારો યોદ્વાઓની સ્મૃતિમાં દર શિતળા સાતમે...

હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપવા નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના...

ડ્રગ્સ માટે સેફ પેસેજ એવા કચ્છના દરિયા કાંઠેથી ગત દિવસોમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડીને મરીન તેમજ કસ્ટમ તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ડ્રગ્સ માટે...

એક બાજુ ગુજરાતના તટીય વિસ્તારોમાંથી માદક પદાર્થોના પેકેટ બિનવારસી મળી રહ્યાં છે અને પાકિસ્તાનની માછીમારીની બોટો પણ રેઢી મળી આવી છે ત્યારે એક વધુ ચોંકાવનારા...

પોણી સદી સુધી ગુજરાતી વાચકોને ઉત્તમ વાચન પૂરું પાડનારા લોકોત્તર પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક, અનુવાદક મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું ત્રીજી ઓગસ્ટે મોડી સાંજે...

આગામી દિવસોમાં સોમનાથ રેલવે સ્ટેશને પહોંચતાં જ યાત્રાળુઓને જાણે કે સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થશે. સૂચિત નવીન સ્ટેશનની છત પર મંદિરના...

મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની મુસ્લિમ દીકરી સાહેરાબાનુએ હિન્દુ ગ્રંથોનો વિશદ્ અભ્યાસ કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે...

 લોકોમાં શોખ પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેને સાકાર કરવા વ્યક્તિ તનતોડ મહેનત કરે છે. રાજકોટમાં આવા જ એક દોડવીર રવિ જાદવે અનેક અવરોધ છતાં શોખને વળગી રહી લક્ષ્ય...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 જુલાઇએ દ્વારકાની યાત્રા અન્વયે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા કામોનું નિરીક્ષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter