સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

વડાપ્રધાને દેશની ચાર પીઠમાં સ્થાન ધરાવતી દ્વારકા શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી અને શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના...

જિંદગીની સૌપ્રથમ ચૂંટણી રાજકોટમાંથી લડનારા અને જીતનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ ઋણ ભૂલ્યા નથી. રવિવારે રાજકોટમાં યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને સોમવારે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન...

જામનગર શહેરની ભાગોળે આવેલી રિલાયન્સ કંપનીની ટાઉનશિપમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી થઈ...

દેવભૂમિ દ્વારકા ખાતે સુદર્શન સેતુના લોકાર્પણ પ્રસંગે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દ્વારકાના દરિયામાં સાહસિક સ્કૂબા ડાઇવિંગ કરી, ઊંડા દરિયામાં...

વડાપ્રધાને શનિવારે ઓખા - બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું તે બહુ વિશેષ છે. 978 કરોડ રૂપિયાનાં ખર્ચે સાકાર થયેલા આ બ્રિજની લંબાઇ 2320...

ઓખા-બેટદ્વારકાને જોડતા સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરિયામાં ડૂબકી મારીને પેટાળમાં ડૂબેલી પ્રાચીન દ્વારિકાનગરીના...

સુરત ડાયમંડ બુર્સનું સપનું નિહાળનારાઓની વાત કરીએ તો તેમાં ગોવિંદભાઇ ધોળકિયાનું નામ મોખરે મૂકવું પડે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા જેવા નાનાકડા ગામડેથી...

ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકામાં ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો છે. એક જ મેદાનમાં એકસાથે 37 હજારથી વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter