પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો HA3 5BD ખાતે તા. ૨૭ના રોજ શરદપૂર્ણિમાના ગરબા થશે. સંપર્ક: 020 8426 0678.

* એશિયન મ્યુઝીક સર્કિટ દ્વારા સુફિયાના વીથ ‘કવ્વાલી અને ગઝલ’ના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧૦-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે કેડોગન હોલ, ૫ સ્લોન ટેરેસ, લંડન SW1X 9 DQ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક 020 7730 4500.

* મિલન ગ્રુપ વોલિંગ્ટન દ્વારા ધ સેન્ટર, મિલોન રોડ, વોલિંગ્ટન SM6 9RPખાતે તા.૨૨ સુધી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્કઃ કાંતિભાઈ ગણાત્રા 020 8669 5014.

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન,...

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮થી ૯ હજાર જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો,...

૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય...

વેસ્ટ ઇન્ડિઝના વિખ્યાત ક્રિકેટર ગોર્ડન ગ્રીનીજ MBEએ તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરીની મુલાકાત લઇ મંદિરના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ...

ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનની વાર્ષિક જાહેર સભાનું આયોજન તા. ૧૩-૯-૧૫ના રોજ કરવામાં આવ્યું હતું. એજન્ડા પ્રમાણે પ્રમુખ શ્રી અને મંત્રીશ્રીએ અહેવાલ રજૂ કર્યા બાદ ખજાનચી દ્વારા ગત વર્ષના આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. તે પછી કારોબારી સમિતિના...



to the free, weekly Gujarat Samachar email newsletter