જે પિતાએ ખભો આપ્યો, માતાએ ખોળો આપ્યો, તેને ઘડપણમાં અંગૂઠો ના બતાવતાઃ ‘માતાપિતાની સેવા’ સેવા પુસ્તકનું વિમોચન

સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા ભવ્ય ગીતા મહોત્સવ

સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...

નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ...

અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય...

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર...

વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે...

ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના અબુધાબીમાં નિર્માણ થયેલા અધ્યાત્મ અને સંવાદિતાના દિવ્ય સમન્વયરૂપ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન આગામી 14 ફેબ્રુઆરીના રોજ થશે...

‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા...



to the free, weekly Gujarat Samachar email newsletter