ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટ સરદારકથાનું ભવ્ય આયોજન

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું સમાપન

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...

 ધ ભવનના વાર્ષિક સમર સ્કૂલ પ્રોગ્રામમાં ડાન્સ, મ્યુઝિક, વાદ્યો અને ભાષા સહિત ભારતીય ક્લાસિકલ કળાઓનો ત્રણ સપ્તાહનો સઘન કાર્યક્રમ હતો જેમાં ભારત અને યુકેના...

હેરોના કેન્ટન સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (SKSST) ખાતે, આધ્યાત્મિકતા - આરોગ્ય - સુખાકારીના સર્વગ્રાહી અભિગમને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય...

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા દુબઈની નદીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પંચામૃતથી અભિષેક કરાયો...

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ અમેરિકાના ન્યૂ જર્સીમાં વિચરણ કરી રહ્યા છે. 

માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસીએશન (MYCA) વેમ્બલીની ગુજરાતી શાળા દર શૈક્ષણિક વર્ષના અંતે મનોરંજન કાર્યક્રમ યોજે છે, જેમાં ભારતીય સ્વતંત્રતા દિનની પણ...

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન - યુકે (NCGO-UK)ની એન્યુઅલ જનરલ મિટીંગ નવમી જુલાઇએ હેરોના સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઇ હતી, જેમાં નવી એક્ઝિક્યુટિવ...

ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર (SRMD) યુકે દ્વારા શનિવાર 22 જુલાઈ અને રવિવાર 23 જુલાઈએ નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે લંડન યુથ ફેસ્ટિવલ 2023નું આયોજન...



to the free, weekly Gujarat Samachar email newsletter