મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલ

    એના નામ સાથે જોડાયેલાં પ્રથમની યાદી તો જુઓ : આયર્લેન્ડ સામે ૧૯૯૯માં પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, જૂન ૨૦૧૮માં ટવેન્ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦૦થી વધુ રન બનાવનાર પહેલી ભારતીય બલ્લેબાજ, એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં ૬૦૦૦ રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર, લગાતાર સાત અર્ધશતક બનાવનાર પ્રથમ ક્રિકેટર, એકમાત્ર ક્રિકેટર જેણે એકથી વધુ આઈસીસી ઓડીઆઈ વિશ્વ કપ ફાઈનલમાં - ૨૦૦૫ અને ૨૦૧૭માં ભારતનું નેતૃત્વ કર્યું હોય, જેણે ૧૫૦થી વધુ વન ડે મેચમાં કપ્તાની કરનાર દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અઠ્ઠાવીસ મેચ રમનારી દુનિયાની પહેલી ખેલાડી.... કહો જોઉં, એ કોણ છે ?

    ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથ

    અશક્ય એટલે હિંદીમાં નામુમકિન અને નામુમકિન એટલે ગુજરાતીમાં અશક્ય.... પણ આ બે નામ ગુજરાતી સાહિત્યની એક લેખિકાના તખલ્લુસ છે. જાણો છો એ લેખિકાનું નામ ? નકારમાં ઉત્તર વાળતાં પહેલાં આ સાંભળી લ્યો : એ લેખિકા પ્રવાસિની, ચિરપ્રવાસી, વિશ્વપ્રવાસી અને વટેમાર્ગુ તરીકે જાણીતી છે !

    સાડી-બ્લાઉઝનો આ કોન્ટ્રાસ્ટ આ

    લગ્નની સિઝન ફુલબહાર ચાલી રહી છે. સ્વાભાવિક છે કે આ પ્રસંગે હાજરી આપવાની હોય ત્યારે દરેક યુવતી સૌથી અલગ, સૌથી સુંદર અને રોયલ દેખાવ ઇચ્છતી હોય છે. જોકે દર વખતે નવી સાડી ખરીદવી શક્ય હોતી નથી. આ સ્થિતિમાં તમે સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરીને નવો લુક મેળવી શકો છો. અમુક કલર કોમ્બિનેશન એવા છે જે, તમારા લુકને ગોર્જિયસ લુક આપશે. આ કોમ્બિનેશન્સ નવા અને અલગ જ છે. તો તમે પણ બોલિવૂડ સેલેબ્સની જેમ કંઇક નવું ટ્રાય કરો.

    કાયલા બાર્ન્સે 150 વર્ષ જીવવા મા...

    નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઘણા લોકો સમયનું ચક્ર રોકીને આજીવન યુવાન દેખાવા પ્રયત્નો કરી રહ્યાં છે. લોસ એન્જલસની એક મહિલાએ પણ આવું જ સપનું જોયું છે, તે 150 વર્ષ જીવવા માગે છે. 

    ટર્ટલનેકને સ્ટાઈલ કરો, લુકને બ...

    વિન્ટર સિઝન વસ્ત્રો પહેરવા માટે અનેકવિધ ઓપ્શન્સન લઇને આવે છે, જેમાંથી અમુક ટ્રેન્ડી હોય છે. જ્યારે અમુક ક્લાસિક હોવાની સાથે સ્ટાઇલિશ પણ હોય છે. એમાં ટર્ટલનેક સ્વેટરનો પણ સમાવેશ થાય છે. આજકાલ વેસ્ટર્ન વેરને ટ્રેડિશનલ આઉટફિટ સાથે સ્ટાઈલ કરવાનું ચલણ છે. એમાં ખાસ કરીને ટર્ટલનેક ટોપનો સૌથી વધારે ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની સ્ટાઈલમાં તમે ટ્રેન્ડી દેખાશો. તમે ટર્ટલનેક ટોપને ટ્રેડિશનલ વેર સાથે સ્ટાઇલ કરવા ઈચ્છો છો તો તે પણ કરી શકો છો.

    વર્લ્ડ એથલેટિકસમાં ચંદ્રક જી

    તમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો ? ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢબે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી વધુ લાંબી છલાંગ લગાવી શકશો. પણ અંજુ બોબી જ્યોર્જ કેટલી લાંબી છલાંગ લગાવી શકે છે એ જાણો છો ?

    સફળ બિઝનેસ લીડરની સૂરિલી સંગી

    આપણે આસપાસનાં સામાજિક વર્તુળમાં એવાં ઘણાં લોકોને જોતાં હોઇએ છીએ જેમને કોઇ એક બાબતનું પેશન તો બહુ જ હોય છે, પરંતુ તેને ફોલો કરતાં નથી. તો બીજી તરફ તમને કેટલાક લોકો એવા પણ જોવા મળશે જેઓ પોતાના પેશનને ઉત્કટતાથી ફોલો કરતા હોય છે. ચંદ્રિકા ટંડન પણ આવું જ વ્યક્તિત્વ છે. ભાગ્યે જ કોઇના માન્યામાં આવશે કે આજે 71 વર્ષની વયે ગ્રેમી એવોર્ડ જીતીને દુનિયાભરમાં ભારતીય ગીતસંગીતનો ડંકો વગાડનાર ચંદ્રિકા ટંડને 45 વર્ષની વય સુધી તો સંગીત પ્રત્યે ખાસ કોઇ ધ્યાન આપ્યું જ નહોતું. તેમણે આયુષ્યના સાડા ચાર દસકા પછી સંગીતની દુનિયામાં ઝંપલાવ્યું ને આજે સંગીતની દુનિયામાં સર્વોચ્ચ ખ્યાતિ ધરાવતું સન્માન મેળવી ચૂક્યા છે.

    વુશુ વિશ્વ ચેમ્પિયનશિપમાં ચં

    ચીની શબ્દ વુ અને શુ મળીને બનેલા વુશુ શબ્દનો અર્થ માર્શલ આર્ટ્સ થાય છે. વુનો અર્થ સૈન્ય અથવા માર્શલ થાય છે અને શુનો અર્થ કળા, કુશળતા અથવા પદ્ધતિ થાય છે. તે એક શબ્દ તરીકે માર્શલ આર્ટ તરીકે અંગ્રેજીમાં સામેલ કરવામાં આવ્યો છે. એ રીતે વુશુનો અર્થ લડવાની કળા અથવા આત્મરક્ષણ કરવા માટેની કળા પણ કહી શકાય. વુશુએ એક ખેલ તરીકે નામના મેળવી છે. વુશુની વિશ્વ ચેમ્પિયનશિપમાં એક મહિલાએ ભારતને રજત ચંદ્રક અને સુવર્ણ ચંદ્રક અપાવીને દેશનું ગૌરવ વધાર્યું છે !

    સફળ બિઝનેસ લીડરની સૂરિલી સંગી

    આપણે આસપાસનાં સામાજિક વર્તુળમાં એવાં ઘણાં લોકોને જોતાં હોઇએ છીએ જેમને કોઇ એક બાબતનું પેશન તો બહુ જ હોય છે, પરંતુ તેને ફોલો કરતાં નથી. તો બીજી તરફ તમને કેટલાક લોકો એવા પણ જોવા મળશે જેઓ પોતાના પેશનને ઉત્કટતાથી ફોલો કરતા હોય છે. ચંદ્રિકા ટંડન પણ આવું જ વ્યક્તિત્વ છે. ભાગ્યે જ કોઇના માન્યામાં આવશે કે આજે 71 વર્ષની વયે ગ્રેમી એવોર્ડ જીતીને દુનિયાભરમાં ભારતીય ગીતસંગીતનો ડંકો વગાડનાર ચંદ્રિકા ટંડને 45 વર્ષની વય સુધી તો સંગીત પ્રત્યે ખાસ કોઇ ધ્યાન આપ્યું જ નહોતું. તેમણે આયુષ્યના સાડા ચાર દસકા પછી સંગીતની દુનિયામાં ઝંપલાવ્યું ને આજે સંગીતજગતમાં સર્વોચ્ચ ખ્યાતિ ધરાવતું સન્માન મેળવ્યું છે.