મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    હેર કેરઃ પર્ફેક્ટ હેરસ્ટાઇલ મ

    એક સારી હેરસ્ટાઇલ તમારા આખો લુક જ બદલી નાખે છે, એ કોણ નથી જાણતું? જોકે હેરસ્ટાઇલ સારી રીતે થાય એ માટે યોગ્ય બ્રશનો વપરાશ થાય એ પણ એટલું જ જરૂરી છે. વળી, દરેક યુવતીઓના વાળનું બંધારણ અને ગુણવત્તા અલગ અલગ હોય છે. 

    નીતા અંબાણીના એવરગ્રીન સૌંદર

    વીતેલા સપ્તાહે સંપન્ન થયેલા અનંત-રાધિકાના લગ્નના વિવિધ ફંક્શન હોય, આકાશ-ઇશાના લગ્ન હોય કે પછી જિઓ વર્લ્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કે અંબાણી સ્કૂલનો વાર્ષિકોત્સવ... ગમેતેટલાં સેલિબ્રિટીસ અને હિરો-હિરોઇન ગમે તેવા સ્ટાઇલીશ ડ્રેસમાં આવ્યા હોય છતાં નીતા અંબાણીનો દેખાવ અને સ્ટાઇલ હંમેશા સૌથી વધુ ચર્ચામાં રહે છે. 

    દુબઈની શહજાદી શેખ માહરાએ પતિન

    યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન તથા દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમની પુત્રી શેખ માહરા બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તમે તેના પતિ શેખ માના બિન મોહમ્મદ બિન રાશિદ બિન માના અલ મક્તમને ત્રણ તલાક આપી દીધા છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિસ્ફોટક પોસ્ટ દ્વારા તલાકની જાહેરાત કરી હતી. બન્નેના નિકાહ ગત વર્ષે મે મહિનામાં થયા હતા. શેખ માહરાએ દીકરીને જન્મ આપ્યાના બે મહિનામાં જ આ પગલું ભર્યું છે, જે માટે શેખ માનાના લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનું મનાય છે.

    ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધ

    આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે. ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી...

    કટ્ટર તાલિબાની સમર્થકો હવે દી

    તાલિબાની શાસનવાળા અફઘાનિસ્તાનમાં દીકરીઓના પિતા પરિવર્તન લાવી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે તેમની દીકરીઓ ભણે અને આગળ વધે. તેમને નોકરી કે વેપાર કરવાની આઝાદી મળે. તેના માટે તેઓ તાલિબાન સરકારની વિરુદ્ધ પણ ઊભા થઈ રહ્યા છે. આમાં મોટી સંખ્યા એવા લોકોની છે જેઓ તાલિબાન સરકારના કટ્ટર સમર્થક છે.

    કમલા હેરિસથી લઇને શિવાની રાજા...

    એક તરફ, અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં જે.ડી. વાન્સને ઉપપ્રમુખપદના દાવેદાર તરીકે પસંદ કર્યા હોવાથી તેમના ભારતીય મૂળના પત્ની ઉષા ચિલુકુરી ચર્ચામાં છે. બીજી તરફ, પ્રમુખપદની દાવેદારીમાંથી પીછેહઠ કરનારા બાઈડેને તેમના અનુગામી તરીકે ભારતવંશી ઉપપ્રમુખ કમલા હેરિસનું નામ આગળ કર્યું છે. 2013માં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક જ ભારતવંશી સભ્ય હતો. આજે, 11 વર્ષ પછી અમેરિકન સ્ટેટ લેજીસ્લેચરમાં 50 ભારતવંશીઓ સભ્યો બિરાજે છે.

    ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિ

    અંદાજે સો ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરનાર કુલદીપ કૌરનો જન્મ પંજાબના અટારીમાં એક શીખ પરિવારમાં વર્ષ ૧૯૨૭માં થયેલો. માત્ર ચૌદ વર્ષની ઉંમરે મહારાજા રણજીતસિંહની સેનામાં કમાન્ડર રહેલા શામસિંહ અટારીવાલાના પૌત્ર અને શ્રીમંત પંજાબી જમીનદાર મોહિન્દર સિંહ સંધૂ સાથે કુલદીપનાં લગ્ન થયાં. સોળ વર્ષની ઉંમરે, ૧૯૪૩માં કુલદીપ એક દીકરાની માતા બની ગઈ. મોહિન્દર સિંહ પિતા બન્યા, પણ શ્રીમંત જમીનદાર હોવાને કારણે એમનો વધુ સમય લાહોર અને અમૃતસરની વૈભવી ક્લબોમાં પસાર થતો.

    ગરમીમાં ત્વચાને નિખારશે આ હોમ

    ગરમીમાં સ્કિનને પૂરતું પોષણ મળી રહે એ બહુ જરૂરી છે. અમુક ફેસપેક એવા છે જે તમારા ચહેરાને ન્યુટ્રિશન આપવાની સાથે ત્વચાને નિખારવામાં પણ મદદ કરે છે. આજે આપણે બ્યૂટિ એક્સપર્ટ્સે સૂચવેલા એવા ફેસપેકની વાત કરીશું જે આપણે ગરમીના દિવસોમાં ઉપલબ્ધ ફળોની મદદથી બનાવી શકીએ છીએ. આ હોમમેડ ફેસપેકનો નિયમિત ઉપયોગ ત્વચાને પોષણ પૂરું પાડવાની સાથે સાથે તેનો નિખાર વધારશે.

    ભલે દરેક કૃત્રિમ સૌંદર્ય પ્રસાધનોના કુદરતી વિકલ્પો ન મળે, પણ ત્વચા માટે નુકસાનકારક સાબિત થતાં કોસ્મેટિક્સના એક નહીં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે

    ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રા

    પાયલટનો અર્થ વિમાનચાલક કે હવાઈ જહાજ ઉડાડનાર થાય એ તો સહુને ખબર છે, પણ લોકો પાયલટ શબ્દનો અર્થ જાણો છો ? લોકો પાયલટ એટલે ટ્રેન ચાલક કે ટ્રેન ડ્રાઈવર. આ શબ્દ હજુ હમણાં થોડો પ્રચલિત થયો છે. એના મૂળમાં સુરેખા યાદવ છે.