મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    દિવ્યાંગ દીકરાને પીઠ પર બેસાડ

     મા તે મા, બીજા બધા વગડાના વા, ઇશ્વર બધે જ હાજર નથી રહી શકતો માટે તેણે માતાનું સર્જન કર્યું છે... આવી બધી ઉક્તિઓનો અર્થ સમજવા માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની આ માતાના સંતાનપ્રેમ વિશે જાણવું જ રહ્યું.

    ન્યૂઝીલેન્ડની ગર્ભવતી પત્રકા...

    ન્યૂઝીલેન્ડનાં એક ગર્ભવતી પત્રકારને તેના જ દેશે કોરોના મહામારીના કારણસર આશ્રય ન આપતાં તેણે દુનિયામાં હરીફરીને મહિલાઓ પર અત્યાચારો માટે કુખ્યાત તાલિબાનો પાસે આશરો લેવો પડયો છે. આ મહિલા પત્રકાર હવે અફઘાનિસ્તાનમાં ફસાઈ છે. હકીકતમાં ન્યૂઝીલેન્ડની મહિલા પત્રકાર શાર્લોટ બેસિલના જણાવ્યા મુજબ તેના ગૃહ દેશ ન્યૂઝીલેન્ડે કોરોના વાઈરસ ક્વોરન્ટાઈન સિસ્ટમના પગલે તેને સ્વદેશ પરત ફરતા અટકાવી હતી. આ પછી
    તેણે અફઘાનિસ્તાનમાં આશરો લીધો છે.

    જેએનયુના પ્રથમ મહિલા વીસી તરી

    ભારતની પ્રતિષ્ઠિત જેએનયુ (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી)ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. શાંતિશ્રી ધુલિપુડી પંડિતની નિમણૂક કરાઈ છે. શાંતિશ્રી પંડિત સાવિત્રીબાઇ ફૂલે પૂણે યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રોફેસર તરીકે કાર્યભાર સંભાળતા હતાં.

    મી ટાઇમઃ તમારા પોતાના માટે પણ

    પોતાના માટે ખુશીની ક્ષણો એકઠી કરવાની ઇચ્છા સૌને હોય છે - પછી તે પુરુષ હોય કે મહિલા. જોકે, અનેક વખત મહિલાઓને ઘર-પરિવાર કારર્કિર્દીની તમામ જવાબદારીને કારણે પોતાના માટે નવરાશ મળતી નથી. બની શકે છે કે કદાચ તમે તેનું મહત્ત્વ ન સમજતા હોવ, પરંતુ સાયન્સ સમજે છે. જો તમે પોતાના માટે સમય નથ ફાળવતા તો તેનાથી નેગેટિવ વિચારો વધે છે. આથી જ સારી મેન્ટલ હેલ્થ, એનર્જી અને સ્ટ્રેસ-ફ્રી રહેવા માટે ‘મી-ટાઇમ’ એટલે કે પોતાની સાથે સમય પસાર કરવો અત્યંત ફાયદાકારક છે.

    માનુનીઓના તન-મન પર રાજ કરશે સ્

    કોઇ પણ સ્ત્રી માટે સમય અને પ્રસંગને અનુરૂપ વસ્ત્રોનું જેટલું મહત્ત્વ હોય છે એટલું જ મહત્ત્વ જ્વેલરી અને એક્સેસરીઝનું હોય છે. જોકે જવેલરી અને એક્સેસરીઝની દુનિયા એવી છે કે તેમાં સતત પરિવર્તન આવતા રહે છે. આ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આ વર્ષે સ્ટેટમેન્ટ જ્વેલરીની બોલબાલા રહેશે. આઉટફિટ પરંપરાગત હોય કે મોડર્ન, પણ તેની સાથે શોભી ઉઠે, તમારું વ્યક્તિત્વ નિખારે તે પ્રકારની સ્ટેટમેન્ટ જ્વેલરી માર્કેટમાં ઉપલબ્ધ છે. કંઇક આવી જ બિગ, બોલ્ડ એન્ડ બ્યુટીફુલ જ્વેલરીની ઝલકઃ

    સૌંદર્ય સંભાળઃ એક્સપાયર્ડ મે

    તમે ભલે ગમેતેટલું ધ્યાન રાખો પણ આમ છતાં તમારા મેકઅપ કલેક્શનમાં એવી કેટલીક મોંઘીદાટ વસ્તુઓ મળી જ આવશે જેની એક્સપાયરી ડેટ આવી ગઇ હોય. અને આ સમયે સ્વભાવિક છે નાણાં વેડફાયાનો અફસોસ થાય જ. જોકે કેટલાક સ્માર્ટ આઇડિયા અમલમાં મૂકશો તો તમારે આ એક્સપેન્સિવ મેકઅપની વસ્તુઓને ડસ્ટબિનમાં ફેંકવાની જરૂર નહીં પડે.

    સુપર હ્યુમનઃ કોન્સેટાની આંખ ઓ

    આપણે જ્યારે કોઈ સામાન્ય પાંદડાને જોઈએ, ત્યારે આપણને ફક્ત ઘેરો લીલો રંગ જ દેખાય છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની કોન્સેટા એન્ટિકોની વાત અલગ છે. કોન્સેટાને તે પાંદડામાં એક જ નહીં, બીજા પણ અનેક રંગ દેખાય છે. હકીકતમાં તેને ટેટ્રાક્રોમેટ છે એટલે કે તેની આંખની રેટિનામાં ચોથો કલર રિસેપ્ટર છે.

    કોરોનાકાળની આડઅસર...

    કોરોના મહામારીની એક યા બીજા પ્રકારે અનેક આડઅસર જોવા મળી રહી છે, તેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. એક સંશોધન અભ્યાસના તારણ અનુસાર, ૧૦થી ૧૯ વર્ષના વયજૂથની ટીનેજર્સની શારીરિક-માનસિક સ્થિતિ પર પણ કોરોનાની આડઅસર જોવા મળી છે. કોવિડની અસરોથી આ વયજૂથની કિશોરીઓમાં ખાનપાનની આદતો બદલાવા ઉપરાંત તેઓ ગભરાટ, તણાવ અને ચિંતાનો પણ શિકાર બની છે. યુવતીઓમાં ટિકટોક ડિસઓર્ડરનું પ્રમાણ પણ વધ્યું છે.