મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    ચારુસેટની ઋતુ અટાલિયા એમેઝોન-

    વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ)ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની - એલ્મની ઋતુ વિજયસિંહ અટાલિયા હાલમાં અમેરિકામાં વર્જિનિયામાં એમેઝોન (AWS Security) કંપનીમાં છેલ્લા અઢી વર્ષ - ફેબ્રુઆરી 2020થી સાયબર સિક્યુરિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. 

    ‘પતિની હત્યા કેવી રીતે કરશો?’

    ‘પતિની હત્યા કેવી રીતે કરશો?’ એવું પુસ્તક લખનારી લેખિકા નેન્સી કેપ્ટન બ્રોફીએ ખુદ તેના પતિની હત્યાના કેસમાં દોષિત ઠરી છે. હવે આગામી સુનાવણીમાં કોર્ટ તેને સજા ફરમાવશે. પતિ ડેનિયલની હત્યા કર્યાના ઘણા સમય સુધી કોઈને ખબર જ ન હતી કે હત્યા કોણે કરી? જોકે હવે સત્ય બહાર આવ્યું છે.

    વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનના બ

    વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરનારાં મહિલા બોક્સર્સે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડાએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.

    કરુણા નંદીઃ માનવ અધિકારોના મશ

    તાજેતરમાં જ પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઇમ’ દ્વારા દુનિયાની સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી પર નજર ફેરવશો તો તમને કોર્પોરેટ દિગ્ગજ ગૌતમ અદાણીની સાથોસાથ ભારતની સુપ્રીમ કોર્ટનાં વકીલ કરુણા નંદીનું નામ પણ જોવા મળશે. 

    બ્યુટી મંત્રઃ સ્ટાઇલિશ અને બ્

    સ્ટાઇલિશ અને બ્યૂટીફૂલ બેગ્સ વગર ફેશનની દુનિયા અધૂરી છે. ફેશનની દુનિયામાં આ સ્ટાઇલિશ બેગની ફેશન સદાબહાર હોય છે. આ બેગ અને ક્લચ અનેક સ્ટાઇલમાં અને અલગ અલગ રંગોમાં બજારમાં ઉપલબ્ધ છે. તમારા સુંદર આઉટફિટ્સ અને તમારી જરૂરત અનુસાર તમે તે પસંદ કરી શકો છો.

    અંબાણી પરિવારના ભાવિ પૂત્રવધ

    મુકેશ અને નીતા અંબાણીના ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનું રવિવારે મુંબઈમાં આરંગેત્રમ્ યોજાયું હતું. જીયો વર્લ્ડ સેન્ટર ખાતે ગ્રાન્ડ થિયેટરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો રાધિકા મર્ચન્ટના સોલો પર્ફોમન્સને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા.

    ચિકનકારી આઉટફિટઃ સ્ટાઇલ અને ક

    સમરમાં દરેક યુવતી એવાં કપડાં પહેરવા ઇચ્છે છે જેમાં તેઓ કૂલ મહેસૂસ કરે. કોટન, લિનન મટીરિયલના આઉટફિટની સાથે ચિકનકારી આઉટફિટ હોટ ફેવરિટ છે, કારણ કે તે સિમ્પલ લુક આપવાની સાથે કૂલ લાગે છે. તેથી ગરમીમાં ચિકનકારી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

    બ્યુટી મંત્રઃ સૌંદર્ય નિખારત

    નાજુક-નમણી, પણ ફન્કી એક્સેસરીઝ લુકને સંપૂર્ણ બનાવે છે. આધુનિક અને ફેશનેબલ યુવતી રોજબરોજના જીવનમાં એવી એક્સેસરી પહેરવાની પસંદ કરે છે જે આકર્ષક લાગે અને સાથે સાથે ડેલિકેટ પણ હોય. હાલમાં ડિસન્ટ લુક આપતી આવી ડેલિકેટ જ્વેલરી પહેરવાનો આખા વિશ્વમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાજુક નમણી માળાઓ, આધુનિક બ્રેસલેટ્સ તેમજ ઇયરિંગ્સ જેવી એક્સેસરીમાં નાજુક ડિઝાઇન ઉપલબ્ધ છે. હાલમાં ડેલિકેટ જ્વેલરીનો ટ્રેન્ડ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બન્યો છે.

    ઓલ વુમન રેસમાં રનર્સની એક સાથે...

    જૂલિયન ગ્રેસે 1971માં પતિની પ્રેરણાથી દોડવાની શરૂઆત કરી હતી. પ્રારંભમાં તેમને દોડવું ગમતું નહોતું. ધીમે-ધીમે ગ્રેસે દોડવામાં અંતરનો વધારો કર્યો અને 1972માં 2 માઈલની દોડમાં ભાગ લીધો અને તેઓ પ્રથમ ક્રમે રહ્યાં હતાં. જોકે તેમને ત્યારે ફિનિશ લાઈન ટેપની ખબર નહોતી. તેઓ તેની નીચેથી નીકળી ગયાં હતાં. જોકે સમય જતાં તેઓ ઘણું શીખ્યા.