સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    સ્વાસ્થ્યપ્રદ આહાર લો, આલ્કોહ

    જીવનના પાંચમા દાયકામાં છો? તો એમ સમજો કે આ ખાસ સમાચાર તમારા માટે જ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષો અને મહિલાઓના આરોગ્ય ઉપર કરેલા અભ્યાસના આધારે બહુ રસપ્રદ તારણ આપ્યું છે.

    વિજ્ઞાનની કમાલ! લકવાગ્રસ્ત વ્

    જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી નથીને?! પણ વિજ્ઞાને આ કમાલ કરી દેખાડી છે. ઓસ્ટ્રેલિયાના ૬૨ વર્ષના ફિલિપ ઓ’કીફ માત્ર વિચારીને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલનાર વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમણે દિમાગમાં કરેલા વિચારને ટ્વિટરના માધ્યમથી સામેની વ્યક્તિને મોકલ્યો છે. તેમણે મેસેજમાં લખ્યુંઃ ‘હવે કીસ્ટ્રોક (કીબોર્ડ પર ટાઇપિંગ કરીને કંઇ કહેવું જરૂરી નથી, આ મેસેજ મેં માત્ર વિચારીને બનાવ્યો છે.’

    ‘હૂ’ની ચેતવણીઃ માર્ચ સુધીમાં

    કોરોના મહામારીનો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ યુરોપમાં વધુ સાત લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી છે. ૫૩ દેશોના સમૂહ યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોના ચિંતાજનક હદે ફેલાશે તેવી આશંકા ‘હૂ’ની યુરોપ ઓફિસે કરી છે.

    તબીબીવિજ્ઞાનમાં ક્રાંતિઃ માન...

    કોઇ વ્યક્તિના અંગદાનથી કેટલાક અન્ય બીમાર કે જીવનના અંતિમ શ્વાસ લેતા લોકોને જીવનદાન મળતું હોવાના તો હજારો કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા હોય છે, પરંતુ અમેરિકામાં ડોક્ટર્સે એક માણસમાં ડુક્કરનું હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને તેના નવા વર્ષમાં નવજીવનની અમૂલ્ય ભેટ આપી છે. આ મેડિકલ જગતમાં મોટો ચમત્કાર છે.

    વિજ્ઞાનની કમાલ! લકવાગ્રસ્ત વ્

    જરા કલ્પના તો કરો કે તમે કોઇને મોકલવા માટેનો સંદેશ વિચારો, અને પછી કમ્પ્યુટર - મોબાઇલ કે ટેબમાં ટાઇપ કર્યા વગર જ તે સેન્ડ થઇ જાય... વાત માન્યામાં આવે તેવી નથીને?! પણ વિજ્ઞાને આ કમાલ કરી દેખાડી છે. ઓસ્ટ્રેલિયાના ૬૨ વર્ષના ફિલિપ ઓ’કીફ માત્ર વિચારીને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલનાર વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમણે દિમાગમાં કરેલા વિચારને ટ્વિટરના માધ્યમથી સામેની વ્યક્તિને મોકલ્યો છે. તેમણે મેસેજમાં લખ્યુંઃ ‘હવે કીસ્ટ્રોક (કીબોર્ડ પર ટાઇપિંગ કરીને કંઇ કહેવું જરૂરી નથી, આ મેસેજ મેં માત્ર વિચારીને બનાવ્યો છે.’

    ‘હૂ’ની ચેતવણીઃ માર્ચ સુધીમાં

    કોરોના મહામારીનો પંજો પ્રસરી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ યુરોપમાં વધુ સાત લાખ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી છે. ૫૩ દેશોના સમૂહ યુરોપમાં આગામી માર્ચ મહિના સુધીમાં કોરોના ચિંતાજનક હદે ફેલાશે તેવી આશંકા ‘હૂ’ની યુરોપ ઓફિસે કરી છે.

    સ્વાસ્થ્યપ્રદ આહાર લો, આલ્કોહ

    જીવનના પાંચમા દાયકામાં છો? તો એમ સમજો કે આ ખાસ સમાચાર તમારા માટે જ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષો અને મહિલાઓના આરોગ્ય ઉપર કરેલા અભ્યાસના આધારે બહુ રસપ્રદ તારણ આપ્યું છે. 

    હેલ્થ ટિપ્સઃ સદાબહાર સૂકો મેવ

    લોકોની નિરામય સ્વાસ્થ્ય અંગે જાગ્રતતા વધતી જાય છે તેની સાથે સાથે સૂકા મેવાનું મહત્ત્વ પણ વધતું જાય છે. સૂકા મેવામાં બદામ, અખરોટ, પિસ્તાં, (મીઠા વગરના) ઉપરાંત ખજૂર, અંજીર, જરદાલુ વગેરે વધુ ઉપયોગી માનવામાં આવે છે. ઉપરાંત મોળી સીંગ, તલ વગેરે પણ ખૂબ ઉપયોગી છે. જોકે સૂકા મેવામાં કેલરી વધુ આવે છે માટે એનો ઉપયોગ વધુ પડતો કરવાનું હિતાવહ નથી. આ સ્થિતિ ટાળવા માટે ઘરમાં એક મુઠ્ઠી મિક્સ મેવાની નાની કોથળીઓ બનાવીને ડબ્બામાં ભરી રાખો, તેથી વધુ પડતો ઉપયોગ ટાળી શકાશ. દિવસ દરમિયાન જ્યારે પણ વધુ પડતી ભૂખ લાગે ત્યારે સૂકો મેવો ખાઈ શકાય છે. સૂકા મેવાના ફાયદા ક્યા છે?

    ૬૭ વર્ષના ડોક્ટરનો ૩૦ વર્ષથી ફ...

    દુનિયાભરમાં ભલે ભારે બરફ વર્ષાથી જનજીવન ખોરવાઇ ગયું હોય, પરંતુ ૬૭ વર્ષના ડો. ક્રેગને આનાથી કોઇ ફરક પડતો નથી. તેમનું ડેઇલી રુટિન જૈસે થે છે. બહાર કેટલી ઠંડી છે અથવા બરફ વર્ષા થઈ રહી છે કે નહીં તે વાત સાથે તેમને કોઇ નિસ્બત નથી.

    પુરુષો કરતા મહિલાઓ લાંબુ કેમ જ...

    પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબુ હોય છે તેવું તો અનેક અભ્યાસોમાં જાણવા મળ્યું છે પરંતુ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે તે હવે બહાર આવ્યું છે. આ સંશોધન કરનાર યુનિવર્સિટી ઓફ સધર્ન ડેન્માર્કના એસોસિએટ પ્રોફેસર ઓફ ડેમોગ્રાફી વર્જિનિયા ઝારુલી કહે છે કે દુનિયાભરની સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરુષો કરતા વધારે છે. આ પાછળ બે મોટા કારણો માનવામાં આવે છે અને આ બંને કારણો બાયોલોજિકલ છે.