સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નીસડન મંદિર ખાતે 10 દિવસનો પ્રે

    વિશ્વવિખ્યાત નીસડન મંદિર આ ઊનાળામાં 22થી 31 જુલાઇ દરમિયાન યોજાયેલા 10 દિવસના પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને આવકારવા અને એકઠાં કરવા અતિ ઉત્સુક છે. સાત એકરમાં પથરાયેલા મંદિર પરિસરમાં 10 દિવસ સુધી બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રેન્ટનો સમગ્ર વિસ્તાર સંગીતની સૂરાવલિઓ, રંગોની છોળો અને સુગંધથી ઝળહળી ઉઠશે.

    વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના...

    નરનારાયણ દેવ મંદિર - ભુજના તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ - વિલ્સડન મંદિરના 47મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી પ્રસંગે તા. 11થી 17 જુલાઇ દરમિયાન પારાયણ સહિત વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 

    ‘ગુજરાતી મારી મા છે, હિન્દી મા

    ‘ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃતિ મારી દાદી છે અને રૂપાળી - દેખાવડી અંગ્રેજી મારી પાડોશી છે. હું મારી માતૃભાષા ગુજરાતી અને આપણી સંસ્કૃતિ જીવંત રહે તે માટે સતત પ્રયત્નશીલ રહું છું.’ આ શબ્દો છે કવિ - લેખક - વક્તા અને ગુજરાત સરકારના વરિષ્ઠ આઇએએસ (નિવૃત્ત) અધિકારી ભાગ્યેશ જ્હાના.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મહેર સમુદાયના ઉત્કર્ષ,સશક્તિ

    લંડન મહેર કોમ્યુનિટી એસોસિએશન દ્વારા ફેલ્ધમ ખાતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરાના સન્માન માટે એક સમારોહનું આયોજન કરાયુ હતું. સમારોહનો પ્રારંભ આરતી સાથે કરાયો હતો. 

    ઓમ ક્રિમેટોરિયમ પ્રોજેક્ટ: આ એ...

    ડિસેમ્બર 2021માં બકિંગહામશાયરના ડેનહામ ખાતે અનુપમ મિશન યુકેને અત્યાધુનિક ઓમ ક્રિમેટોરિયમ (સ્મશાનગૃહ)નું નિર્માણ કરવા માટે સીમાચિહ્નરૂપ પ્લાનિંગ પરમિશન મળી. યુકેમાં સનાતન હિન્દુ આસ્થાના હિત અને હેતુ સાથે સંકળાયેલા સૌપ્રથમ સ્મશાનગૃહના નિર્માણનો માર્ગ મોકળો કરતા આ ઘટનાક્રમને અમે વધાવી લીધો હતો.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વૈશ્વિક શાંતિ, સંરક્ષણ અને ભાઇ...

    વૈશ્વિક અશાંતિ, આતંકવાદ, આર્થિક અંધાધૂંધી અને દેશો વચ્ચેના સંઘર્ષો મધ્યે નીસડન સ્વામિનારાયણ મંદિરે પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ઉજવણી અંતર્ગત વિશ્વ શાંતિ મહાયજ્ઞોનું આયોજન કરાયું હતું. 

    SOAS SAHM દ્વારા આયોજિત ફેસ્ટિવલ ‘જર્નિઝ ઓફ એમ્પાયર એન્ડ ડિસપર્સ્ડ ડાયસ્પોરાસ’ બ્રુનેઇ ગેલેરી રૂમ્સ ખાતે અદ્દભૂત સામાજિક મોકળાશ આપે છે.