સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    યુકે-યુરોપના સર્વપ્રથમ સનાતન

    યુકે-યુરોપના સર્વપ્રથમ ભારતીય સનાતન પરંપરા મુજબના અત્યાધુનિક મુક્તિધામ - અંત્યેષ્ટિ સંસ્કાર ભવન ૐ ક્રિમેટોરિયમનો ઐતિહાસિક શિલાન્યાસ સમારોહ 31 ઓગસ્ટ 2022ના રોજ યોજાયો. 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એ

    માંધાતા સમાજની વેમ્બલી શાખા - ધ માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિયેશન દ્વારા 3 સપ્ટેમ્બરે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી.

    સંસ્થા સમાચાર...

    * શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો, ૧૩૩ હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL દ્વારા રવિવાર તા. ૨-૮-૧૫ના રોજ સવારે ૧૦ કલાકે રાંદલ માતાના બાવન લોટા તેડવાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજન, ગોરણી પૂજા, મહાપ્રસાદ તેમજ ભક્તિ ગીતો અને ગરબાનો લાભ મળશે. સંપર્ક: ઉર્મિલાબેન ઠકરાર 01933 276 342.

    શ્રીમદ ભાગવતકથાનું અાયોજન અન

    છેલ્લા બે સપ્તાહથી "ગુજરાત સમાચાર"ના પાને પશ્ચિમ લંડનના ડેનહામ ખાતે અનુપમ મિશનના વિશાળ પ્રાંગણમાં તા. ૫ અોગષ્ટથી ૧૨ અોગષ્ટ દરમિયાન પૂજ્ય ભાઇશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનું અાયોજન કરવામાં અાવ્યું છે એની વિગતો વાંચી લંડનના ખૂણે ખૂણેથી હરિભક્તો કથાશ્રવણ કરવા માટે ઉત્સુક બન્યા છે. ભાગવત કથાના કન્વેનર શ્રી સુરેન્દ્રભાઇ પટેલના જણાવ્યા મુજબ, “ગુજરાત સમાચાર'નો અહેવાલ વાંચી હરિભક્તો તૈયાર થયેલી માર્કી (કથામંડપ) અને એમાં બેસવાની વ્યવસ્થા કેવી છે એ જોવા ઉમટ્યા છે. 

    અમદાવાદમાં જૈન સંઘોની વિરાટ ર

    અમદાવાદ શહેરમાં રવિવારે 45થી વધુ જૈન સંઘો દ્વારા સામૂહિક વિરાટ રથયાત્રા યોજાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાયા હતા. રથયાત્રાનો સમગ્ર રૂટ ‘ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી’ અને ‘જૈનમ્ જયતિ શાસનમ્’ના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.

    આ દેશે આપણને ઘણું આપ્યું છે કે

    બ્રિટનનાં લોકપ્રિય, સદાચારી અને પ્રેમાળ મહારાણી એલિઝાબેથ-દ્વિતીયને શ્રદ્ધાંજલિ અર્પવા રવિવારે અનુપમ મિશન-ડેન્હમની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર પરમપૂજ્ય સાહેબજીની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન અને ONCE UPON A TIME 50 YEARS AGO ગ્રૂપ દ્વારા સંયુક્તપણે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ઈંગ્લેન્ડના ભારતીય મૂળના શ્રેષ્ઠીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને મહારાણીનાં સત્કાર્યોને બિરદાવીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    અમદાવાદ શહેરમાં રવિવારે 45થી વધુ જૈન સંઘો દ્વારા સામૂહિક વિરાટ રથયાત્રા યોજાઇ હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈનો જોડાયા હતા. રથયાત્રાનો સમગ્ર રૂટ ‘ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી’ અને ‘જૈનમ્ જયતિ શાસનમ્’ના નારાથી ગૂંજી ઊઠ્યો હતો.