સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અમેરિકાના ડલાસમાં આકાર લેશે પ

    યુએસના ટેક્સાસ સ્ટેટના ડલાસ ખાતે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી ‘શ્રીનાથધામ’નું નિર્માણ થનાર હોવાની વીવાયઓ યુએસએના ટ્રસ્ટી બોર્ડ તરફથી જાહેરાત કરાઇ છે. 

    મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપ

    ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ત્રાપજ મુકામે આયોજિત શાનદાર સમારોહમાં પૂ. મોરારિબાપુના હસ્તે કવિ ત્રાપજકરના 11 પુસ્તકોનું વિમોચન થયું હતું. જૂની રંગભૂમિના સુપ્રસિદ્ધ નાટયકાર-ગીતકાર પરમાનંદ મણિશંકર ત્રાપજકરના અપ્રાપ્ય પુસ્તકોના સમગ્ર સાહિત્યનું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશન થયું છે. સાથે સાથે જ વિષ્ણુરામ ત્રિવેદીના પુસ્તક ‘શિહોરની નોંધોમાં નાનાસાહેબ પેશ્વા’ અને રક્ષા શુક્લ આલેખિત પુસ્તક ‘માનસમર્મ’નું વિમોચન પણ થયું હતું.

    પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    ગુજરાત સમાચારના સુવર્ણ જયંતી

    સમાજને સાથે લાવવા બદલ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ હું ગુજરાત સમાચાર અને અશિયન વોઇસને અભિનંદન આપવા માગુ છું: રોહિતભાઈ વઢવાણા

    નીસડન મંદિર ખાતે ‘BAPS સ્વામિનાર...

    રવિવાર 29 મે 2022 ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈસ્ટિટ્યુટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

    યુએઇનું પ્રથમ હિન્દુ મંદિર ફે

    યુએઇ ખાતેના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરને ફેબ્રુઆરી ૨૦૨૪ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે, એમ યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારીના પડકારો હોવા છતાં બીએપીએસ હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય બે વર્ષ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થશે. 

    શ્રી સનાતન મંદિર-ક્રોલીના પાટ

    ગુર્જર હિન્દુ યુિનયન-ક્રોલી સંચાલિત શ્રી સનાતન હિન્દુ મંદિર (એપલ ટ્રી સેન્ટર)ની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતાં હોવાથી મંદિરનો ભવ્ય પાટોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે વિખ્યાત ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી તા. ૮ અોગષ્ટના રોજ ક્રોલીના શ્રી સનાતન મંદિરમાં પધારી રહ્યા છે.

    SPA-UK દ્વારા આયોજિત 42મા મહિલા સંમ

    શ્રી પ્રજાપતિ એસોસિએશન યુકે (SPA-UK) દ્વારા 29 મે - રવિવારના રોજ લેસ્ટર ખાતે 42મા મહિલા સંમેલન (લેડીઝ કોન્ફરન્સ)નું આયોજન કરાયું હતું. કોન્ફરન્સમાં ‘વિમેન્સ હેલ્થ’ વિષય પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. SPA લેસ્ટર કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાએલા ભરચક સંમેલનમાં યુકેના 14 શહેર અને નગરોમાંથી 600થી વધુ મહિલાએ ભાગ લીધો હતો.

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (એલસીએનએલ) દ્વારા બીજી જૂને ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.