સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બીએપીએસના વડા પ.પૂ. મહંત સ્વામ

    બીએપીએસના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજના 89મા પ્રાગટ્યોત્સવ પ્રસંગે તેમણે હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, ભગવાન સર્વ કર્તાહર્તા છે, જે કંઈ કાર્ય કરીએ તે ભગવાનને સંભારીને નિષ્ઠાપૂર્વક અને મહિમા સમજીને કરવું જોઈએ. જીવનમાં સત્સંગ કરીને આનંદપૂર્વક રહેવું જોઈએ. તેની સાથે જ સમગ્ર માનવજાત તન, મન અને ધનથી સુખી થાય તેવી મહંત સ્વામીએ પ્રાર્થના પણ કરી હતી. 

    યુએઇમાં ભવ્ય મંદિરનું નિર્મા

    યુનાઇટેડ આરબ અમીરાતમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. યુએઈના જેબેલ અલી સ્થિત અમિરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં સ્થિત આ દેવાલયને આગામી પાંચ ઓક્ટોબરના રોજ દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવશે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ‘પ્રોજેક્ટચક્ર’ને શિક્ષણક્ષેત્રનો પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ

    યુકેસ્થિત બિઝનેસ પ્રોજેક્ટચક્ર-ProjectCHAKRAને ‘પ્રોફેશનલ્સ ઈન ઈન્ટરનેશનલ એજ્યુકેશન’ દ્વારા પ્રતિષ્ઠિત પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર આંતરરાષ્ટ્રીય શિક્ષણ ઉદ્યોગમાં ઈનોવેશન અને સિદ્ધિઓને ઉજવતા એકમાત્ર વૈશ્વિક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ PIEoneer Awardsના હાઈ પ્રોફાઈલ સમારંભમાં યુએસએ, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ઈઝરાયેલ, ન્યૂ ઝીલેન્ડ સહિત 20થી વધુ દેશના 600થી વધુ એજ્યુકેશનલ પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રેસિવ એજ્યુકેશન ડિલિવરી એવોર્ડ 21મી સદીમાં વિદ્યાર્થીની જીવનયાત્રા પર કેન્દ્રિત હોવા સાથેના શિક્ષણના અભિગમમાં સફળ હોય તેમજ તેઓ કેવી રીતે શીખવે છે અને તેમની પાસે પહોંચે છે અને અનોખા પ્રકારના હોય તેવા શૈક્ષણિક કાર્યક્રમોને બિરદાવે છે.

    છેલ્લા કેટલાક દિવસથી અમુક તોફાની તત્વો બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને સતત હિંસક હુમલા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે (VHP-UK) અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે(WCH-UK)એ આવી ઘટનાઓની આકરા શબ્દોમાં નિંદા કરીને તેને વખોડી કાઢી છે. સાથે સાથે જ સંગઠને આવા અસામાજિક કૃત્યમાં સંડોવાયેલા તોફાની તત્વો સામે આકરા પગલાં લઇને હિન્દુ સમુદાયના જાનમાલનું રક્ષણ કરવા માટે આવશ્યક તમામ પગલાં લેવા પોલીસ તેમજ વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે.

    સંસ્થા સમાચાર (નવરાત્રિ વિશેષ)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયેલા નવરાત્રિ વિશેષ કાર્યક્રમોની ઝલક... 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ‘ધ ગાર્ડિયન’ અખબારમાં હિન્દુ સમુદાય અંગે પ્રકાશિત થતાં દ્વેષયુક્ત લખાણોના વિરોધમાં તેના કાર્યાલયની બહાર ધરણાં - વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે.

    તેઓ રાણીઓમાં મહારાણી હતાંઃ ZTFE દ્વારા ક્વીનને શ્રદ્ધાંજલિ

    ઝોરોસ્ટ્રિઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE) દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય માટે સર્વિસ ઓફ કોમેમોરેશન અને થેંક્સગિવિંગનું આયોજન 17 સપ્ટેમ્બર,શનિવારે રેનેર્સ લેનસ્થિત ઝોરોસ્ટ્રિઅન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. હર મેજેસ્ટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે ક્વીન ગર્વ અને પ્રતિબદ્ધતા સાથે જીવન જીવ્યાં હતાં. તેઓ તમામ રાણીઓમાં મહારાણી હતાં. તેઓ હૃદયપૂર્વક સૌથી આદરણીય મોનાર્ક હતાં.