ધ ભવન લંડન ખાતે નવા પ્રકરણનો આરંભ થઈ રહ્યો છે. 70‘ના પાછલા દશકમાં ભવન સાથે જોડાયેલા અને 80‘ના દશકમાં એક્ઝિક્યુટિવ કમિટી સાથે સંકળાયેલા અમારા ચેરમેન શ્રી જોગિન્દર સાંગેર ભવન્સના ભાવિ પથને માર્ગદર્શન આપવા નવા નેતા માટે સ્થાન મોકળું કરવા પોતાના પદ છોડી રહ્યા છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
દુબઇમાં પ્રથમ હિંદુ મંદિરના દ્વાર દશેરાના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાયા છે. દુબઈમાં મોટી સંખ્યામાં વસતા હિન્દુ સમુદાય ઘણા સમયથી ઇચ્છતો હતો કે અહીં એક મંદિરનું નિર્માણ થાય. તેમની આ ઇચ્છા હવે સાકાર થઇ છે.
નવલા નવરાત્રિ પર્વના ભાગરૂપે 30 સપ્ટેમ્બરના રોજ કાલાણી સેવા 2022 નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હેરો ઇસ્ટના ટોરી એમ.પી. શ્રી બોબ બ્લેકમેન દ્વારા "બોબ બ્લેકમેન્સ બીઝનેસ કલબ" શરૂ કરવામાં અાવી છે. જેનું સંચાલન છેલ્લા બેવર્ષથી બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર મીના પરમાર કરી રહ્યાં છે. કાઉન્સિલર મીનાબેન હેરોમાં "પરમારHR સોલ્યુશન લિ."ના ડાયરેકટર છે. ગત ૧૫ જુલાઇ, બુધવારે વહેલી સવારે ૮.૦૦ વાગ્યે હેરોની કમ્બરલેન્ડ હોટેલમાં મીના પરમારે બોબની બ્રેકફાસ્ટ કલબનું અાયોજન કર્યું હતું. જેના મુખ્ય અતિથિ વિશેષ પદે "ગુજરાત સમાચાર અને Asian Voice"ના તંત્રી-પ્રકાશક શ્રી સી.બી પટેલને ખાસ અામંત્રિત કરાયા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
અનુપમ મિશન - યુકે દ્વારા આ વર્ષે પ.પૂ. સંત ભગવંત સાહેબજી અને પ.પૂ. શાંતિદાદાની પાવક નિશ્રામાં દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે.
અમદાવાદ શહેરના મણિનગર કુમકુમ મંદિરના સંસ્થાપક અક્ષરનિવાસી શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને કાશીની સંપૂર્ણાનંદ યુનિવર્સિટીમાં વિદ્વાનો દ્વારા સન્માનિત કરાયા છે.
છેલ્લા 50 વર્ષથી ટિલ્ડા સમગ્ર બ્રિટનના ડિનર ટેબલો પર કેન્દ્રસ્થાને હોય છે. આ વર્ષે દીવાળીની ઉજવણી કરવા અને ઘેર રસોઇ બનાવનારાઓને પ્રોત્સાહિત કરવા ટિલ્ડાએ જાણીતા શેફ મોનિષા ભારદ્વાજ, કન્ટેન્ટ ક્રિએટર સોનાલી મોરજરિયા અને વિવિધ ફ્લેવરના ચાહક રાધિકા હાવર્થ સાથે મળીને ભોજન લોકોને એકબીજાની નજીક લાવવામાં કેન્દ્રવર્તી ભુમિકા ભજવે છે તેવો સંદેશો આપવાનું નક્કી કર્યું હતું.
