મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.
આસામમાં નાગાલેન્ડ સરહદ નજીક આવેલા કારબી આંગલોંગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે સર્જાયેલી અથડામણમાં દિમાસા નેશનલ લિબરેશન આર્મી (ડીઅએનએલએ) સંગઠનના આઠ ત્રાસવાદી માર્યા ગયા હતા.
તૌક-તે વાવાઝોડામાં મુંબઇના દરિયામાં શારકામ કરી રહેલા પી ૩૦૫ નામનું ઓએનજીસી કંપનીનું બાર્જ ડૂબી જતાં ૨૨ કર્મચારીના મોત અને ૫૧ લાપતા થઇ ગયા હતા.
યુકેમાં કોવિડના નવા કેસીસમાં ૭૫ ટકા ઈન્ડિયન વેરિએન્ટ B.1.617.2ના લીધે હોઈ શકે તેમ હેલ્થ સેક્રેટરી મેન હેનકોકનું કહેવું છે. બ્રિટનમાં આ વેરિએન્ટનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)ના ડેટા મુજબ યુકેમાં અત્યાર સુધી ૬,૯૫૯...
૧૨૦થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સે પોતાનું વર્ગીકરણ વર્કર તરીકે કરવાની દલીલ સાથે પોસ્ટ ઓફિસ વિરુદ્ધ એમ્પ્લોયમેન્ટ કાનૂની દાવો દાખલ કર્યો છે. તેમણે પેઈડ હોલીડે, પેન્શનના અધિકારો અને બીમારીના પગારના અધિકારો હોવાનું પણ જણાવ્યું છે. આ હાઈ પ્રોફાઈલ કેસની...
વ્યાપક સંશોધનના ભાગરુપે અશ્વેત બ્રિટિશ ઓળખોની ઉત્ક્રાંતિની શોધખોળ કરવા આ પ્રકારના પ્રથમ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સર્વેનું લોન્ચિંગ કરાયું છે. બ્લેક બ્રિટિશ વોઈસીસ પ્રોજેક્ટ (BBVP) યુકેના અશ્વેત લોકોને સૌપ્રથમ વખત સ્વાયતપણે પોતાની વ્યાખ્યા આપવાની...
નોર્ધમ્પ્ટનસ્થિત ઈન્ડિયન હિન્દુ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (IHWO)ને ૨૦૨૧ માટે ક્વીન્સ એવોર્ડ ફોર વોલન્ટરી સર્વિસીસ એનાયત કરવાની જાહેરાત કરાઈ છે. આ એવોર્ડ યુકેના વોલન્ટરી સેક્ટરની સંસ્થાઓને અપાતો સર્વોચ્ચ એવોર્ડ છે. IHWOના કાર્યકરો રોમાંચિત છે કે તેમની...
અમેરિકન આર્મ્ડ્ ફોર્સીસમાં ફરજ બજાવતા મૃત્યુ પામેલા લશ્કરીકર્મીઓના સન્માનમાં અને તેમના મૃત્યુનો શોક મનાવવા માટે અમેરિકામાં મેમોરિયલ ડે મનાવાય છે. તે દિવસે ફેડરલ હોલિડે હોય છે. સામાન્ય રીતે આ હોલિડે મે મહિનાના છેલ્લા સોમવારે રખાય છે. સ્વાંતત્ર્ય...
અમેરિકન નાગરિકોને લોન આપવાના નામે છેતરપિંડી કરતું ગેરકાયદેસર કોલ સેન્ટર અમદાવાદના વૈષ્ણોદેવી પાસેથી પકડાયું છે. અમેરિકનો પાસેથી બિટકોઈન વોલેટમાં પૈસા સેરવી લેતા અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના બે યુવકોને અડાલજ પોલીસે દબોચી લીધા છે. પોલીસને જોઈને...
ભારત સરકારે ગત સપ્તાહે ૫,૮૦૦ ઈન્જેક્શન ફાળવ્યા બાદ ગુજરાતમાં મ્યૂકરના દર્દીઓની સારવાર માટે વધુ ૪,૬૪૦ ઈન્જેક્શનનો ક્વોટા ફિક્સ કર્યો હતો. આ વખતે ચાર દિવસ માટે ફાળવેલા ઈન્જેક્શન માઈલાન ફાર્મા પ્રાઈવેટ લી.ના છે. જેની કિંમત ગુજરાત સરકારના ગુજરાત...