ગુજરાત સરકારે મંગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડીયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરૂઆત થઇ શકે છે. આથી રાજ્યમાં ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જૂલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર...
ગુજરાત સરકારે મંગાવેલા રસીના ડોઝ જૂન મહિનાના પહેલા પખવાડીયા બાદ નિયમિત રીતે મોટા પ્રમાણમાં મળવાની શરૂઆત થઇ શકે છે. આથી રાજ્યમાં ૧૮ થી ૪૫ વર્ષની વયજૂથના લોકોમાં રસીકરણ જૂનના અંતિમ સપ્તાહ કે જૂલાઇના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે. હાલ રાજ્યમાં માત્ર...
રાજ્ય સરકારે રાજકોટની પીડીયુ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચના વડપણ હેઠળ એક રાજ્ય સ્તરીય કમીટી બનાવી છે, જેમાં સરકારી હોસ્પિટલોના બાળરોગ નિષ્ણાતો તથા ખાનગી પીડિયાટ્રિશ્યનોનો સમાવેશ કરાયો છે. બાળકો માટેની ખાસ દવાઓ તૈયાર રાખવા ફાર્મા કંપનીઓને...
જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં કોરોનાને લગતી આવશ્યક ચીજવસ્તુઓ પર GSTમાં માફી આપવી કે GSTનાં દર ઘટાડવાનું નક્કી કરવા પ્રધાનોનું ગ્રુપ રચવા નિર્ણય લેવાયો હતો. પ્રધાનોની આ પેનલમાં ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો સમાવેશ કરાયો છે
કચ્છના જખૌ બંદરને કોરોનાનું ગ્રહણ નડયું છે. દેશ વિદેશમાં માછલીઓની નિકાસ માટે પ્રસિદ્ધ તેમજ કરોડો રૂપિયા વિદેશી હુડીયામણ કમાવી આપતા બંદર પર બોટોની સંખ્યામાં...
DR કોંગોમાં માર્ચ ૨૦૨૦માં પહેલી વખત કોવિડ – ૧૯ વાઈરસ દેખાયો ત્યારથી અત્યાર સુધીમાં ૩૨ સાંસદો તેને લીધે મૃત્યુ પામ્યા હોવાની નેશનલ એસેમ્બલીના સ્પીકરે પુષ્ટિ કરી હતી. નેશનલ એસેમ્બલીના ફર્સ્ટ વાઈસ પ્રેસિડેન્ટ જીન માર્ક કબુન્ડે તેની જાહેરાત કરી...
ઊના પંથકમાં વીજ પુરવઠા વગર લોકો ખીચડી ખાઇને દિવસો કાઢવા પડે છે. અમુક સ્થળે જનરેટર દ્વારા વીજ મેળવી અનાજની ચક્કી શરૂ થઇ છે. પણ ત્યાં ઝટ વારો નથી આવતો.
વર્તમાન મહામારી કોવિડ–૧૯ની પરિસ્થિતિને અનુલક્ષીને જયારે કચ્છના કોરોનાના દર્દીઓને ઓક્સિજનની અછત ઉભી થઈ છે ત્યારે અમેરિકાના દાતાઓએ આ ગંભિર પરિસ્થિતિને પહોંચી...
દેશના કુલ મીઠા ઉત્પાદનનું ૭૫ ટકા મીઠું પકવતા ગુજરાતનાં રણમાં આ વ્યવસાય સાથે જોડાયેલા ૧૫૦૦૦ અગરિયા પરિવારો સુધી હજી કોરોના પહોંચ્યો નથી. રણમાં આગ ઓકતી ગરમીમાં...
રાજ્યમાં વહેલા અને સારા ચોમાસાની આગાહી વચ્ચે નર્મદા નિગમ સજ્જ બની ગયું છે. અને આ વર્ષે રાજ્યની જીવાદોરી સરદાર સરોવરને પુનઃ ૧૩૮.૬૮ મીટર સુધી છલોછલ ભરવાની...
ઉત્તર ગુજરાતમાં ૨૭ મેની રાતે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં ૧૫મીમી, ઊઝામાં ૧૫મીમી અને વિસનગરમાં ૩ મીમી વરસાદ પડ્યો હતો જ્યારે તેની...