Search Results

Search Gujarat Samachar

અમેરિકાની જાદુગરોની સંસ્થા ઇન્ટરનેશનલ બ્રધરહૂડ ઓફ મેજિશિયન દ્વારા ઓનલાઇન મેજિક કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં દુનિયાના વિવિધ દેશોના જાદુગરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતમાં જાદુની એકેડમી ચલાવતા અભય જાદુગરે ભાગ લઇ વિજેતા થઈને...

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નવા સ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજજી દ્વારા સમગ્ર ગુજરાતમાં રૂ.૭ કરોડના ખર્ચે ૨૯ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે. તેમાં આજે ૯ પ્લાન્ટનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાએ વર્ચ્યુઅલ...

ક્રોયડનની વ્હીટગીફ્ટ સ્કૂલના યર 6માં અભ્યાસ કરતા ૧૧ વર્ષીય ઈશ્વર શર્માને કોરોના મહામારી દરમિયાન ચેરિટેબલ કામગીરી કરવા બદલ ૧ જૂને વડા પ્રધાન બોરિસ જહોન્સનનો...

ડીઆરઆઇ અને કસ્ટમના એક સંયુક્ત ઓપરેશનમાં સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી યુનિર્વસલ ડાયમંડ કંપનીમાંથી સિન્થેટિક ડાયમંડ સાથે ભેળવીને નેચરલ ડાયમંડ હોંગકોંગ એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ ડાયમંડના બે કન્સાઇન્મેન્ટ...

ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર ૧૨ વર્ષની મયૂરીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. જે હાલ સૌથી નાની વયની...

કોરોના કાળમાં સારવારના બહાને પ્રેકિટસ કરતાં ૫૩ નકલી ડોક્ટર પકડાયાં છે. મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા લોકો પર પોલીસે પસ્તાળ પાડી છે.

રવાન્ડાની મુલાકાતે ગયેલા ફ્રાન્સના પ્રમુખ ઈમાનુએલ મેક્રોને ૧૯૯૪ના તુત્સી નરસંહારમાં ફ્રાન્સની ભૂમિકા હોવાનું માન્યું હતું. ફ્રાન્સ સામૂહિક હત્યાકાંડમાં...

કોરોના વાયરસે પગપેસારો કર્યો છે ત્યારથી મોટાભાગના દરેક ક્ષેત્રને મહદ્અંશે અસર પડી છે અને તેમાં એરલાઇન્સનો પણ સમાવેશ થાય છે. કોરોનાના સેકન્ડ વેવ બાદ અમદાવાદના...

જાતિવાચક શબ્દોનો ઉપયોગ કરીને તારક મહેતાની મુનમુન સેન ઉર્ફે બબિતાનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યાં અભિનેત્રી યુવિકા ચૌધરીએ પોતાના બ્લોગ માટે બનાવેલા વીડિયોમાં...

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સૌપ્રથમ વાર દ્વારકાના જગત મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. આ સિવાય એસજીવીપી ગુરુકૂળ રીબડા ખાતે કોરોનાના મૃતકોની શાંતિ...